AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dimple Kapadia Birthday: 27 વર્ષથી અલગ રહેવા છતાં ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્નાથી છૂટાછેડા લીધા નહોતા, જાણો કેમ

રાજેશ ખન્નાએ તેમાથી 16 વર્ષ નાની ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia) સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. લગ્ન સમયે રાજેશ ખન્ના 32 વર્ષના હતા.

Dimple Kapadia Birthday: 27 વર્ષથી અલગ રહેવા છતાં ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્નાથી છૂટાછેડા લીધા નહોતા, જાણો કેમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 1:28 PM
Share

રાજેશ ખન્નાના નામની ગણતરી સિનેમા જગતના મોટા નામોમાં થાય છે. તેમને ભારતીય સિનેમાના પ્રથમ સુપરસ્ટારનો દરજ્જો મળ્યો. એક સમયે રાજેશ ખન્નાનું જ નામ પૂરતું હતું અને ફિલ્મમાં તેમની હાજરી સફળતાની ગેરંટી માનવામાં આવતી હતી. તેણે એક વખત સતત 15 બેક ટુ બેક હિટ ફિલ્મો આપીને રેકોર્ડ બનાવ્યો હતો. રાજેશ ખન્ના પ્રોફેશનલ લાઈફમાં જેટલા સફળ હતા તેટલા જ તેમની રિયલ લાઈફમાં ઉથલપાથલ હતી.

ડિમ્પલે માત્ર એક જ ફિલ્મમાં કામ કર્યું

રાજેશ ખન્નાએ તેમની 16 વર્ષ જુનિયર ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. લગ્ન સમયે રાજેશ ખન્ના 32 વર્ષના હતા. તેને અંજુ મહેન્દ્રુ સાથે પ્રેમ હતો પરંતુ તેની સાથે બ્રેકઅપ થયા બાદ રાજેશ ખન્નાએ ડિમ્પલ સાથે લગ્ન કર્યા. પછી ડિમ્પલે માત્ર એક જ ફિલ્મમાં કામ કર્યું. તે લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી, પરંતુ રાજેશ ખન્ના તેની વિરુદ્ધ હતા. તેઓ ઈચ્છતા ન હતા કે ડિમ્પલ લગ્ન પછી ફિલ્મોમાં કામ કરે અને આ જ બંને વચ્ચે અણબનાવનું કારણ બની ગયું.

લગ્ન બાદ ડિમ્પલે બે દીકરીઓને જન્મ આપ્યો અને તે પછી તે રાજેશ ખન્નાથી અલગ થઈ ગઈ. તે પોતાની દીકરીઓ સાથે અલગથી શિફ્ટ થઈ ગઈ અને રાજેશ ખન્નાના ઘરેથી નીકળી ગઈ. બંને 27 વર્ષ સુધી અલગ-અલગ રહેતા હતા પરંતુ તેમણે છૂટાછેડા લીધા ન હતા.

ડિમ્પલ લગ્ન તૂટ્યા બાદ સની દેઓલની નજીક આવી હતી. સની પરિણીત હતો તેથી તેણે ડિમ્પલ માટે તેની પત્નીને છૂટાછેડા આપવાની ના પાડી.આ જ કારણ છે કે બીજી તરફ ડિમ્પલે રાજેશ ખન્નાને છૂટાછેડા ન આપ્યા અને આ સંબંધ આમ જ ફસાયેલો રહ્યો. 2012ની આસપાસ રાજેશ ખન્નાની તબિયત બગડી ત્યારે ડિમ્પલ તેમની પાસે પાછી આવી. રાજેશ ખન્નાનું 2012માં નિધન થયું હતું.

છૂટાછેડા કેમ ન આપ્યા

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા અલગ થઈ ગયા હતા પરંતુ બંનેએ ક્યારેય છૂટાછેડા લીધા નથી. 1990માં રાજેશ ખન્નાએ આઈટીએમબીને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ શોમાં જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે, શું તમે ડિમ્પલ સાથે કમબેક કરશો તો રાજેશ ખન્નાએ કહ્યું હતું કે ‘વાપસ મતલબ ક્યા.. પહેલે કહાં થે’. અમે અલગ રહીએ છીએ પરંતુ છૂટાછેડા લીધા ન હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">