AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિશા પટણીથી 5 વર્ષ નાનો રુમર્ડ બોયફ્રેન્ડ તલવિંદર સિંહ સિદ્ધુ કોણ છે? જાણો

દિશા પટણી તલવિંદર સિંહ સિદ્ધુને ડેટ કરી રહી છે. તેવી ચર્ચા ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી બંન્ને સાથે પણ જોવા મળે છે. તો આજે આપણે જાણીએ કે, કોણ છે દિશા પટણીનો રુમર્ડ બોયફ્રેન્ડ તલવિંદર સિંહ.

દિશા પટણીથી 5 વર્ષ નાનો રુમર્ડ બોયફ્રેન્ડ તલવિંદર સિંહ સિદ્ધુ કોણ છે?  જાણો
| Updated on: Jan 27, 2026 | 1:20 PM
Share

દિશા પટણીની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. દિશાનું નામ સૌથી પહેલા એલેક્ઝેન્ડર એલેક્સ સાથે જોડવામાં આવતું હતુ, પરંતુ તેમણે ક્યારેય સંબંધોને કન્ફોર્મ કર્યા નહી. નુપુર સેનન અને સ્ટેબિન બેનના લગ્નમાં દિશા એક માસ્ક પહેરનાર વ્યક્તિ સાથે જોવા મળી હતી. ત્યારબાદ તે મ્યુઝિક કોન્સર્ટમાં પણ આ વ્યક્તિ સાથે જોવા મળી હતી. આ વ્યક્તિનું નામ તલવિંદર સિંહ સિદ્ધું છે. ચાહકો જાણવા માંગે છે કે, કોણ છે દિશાનો રુમર્ડ બોયફ્રેન્ડ તલવિંદર સિંહ સિદ્ધુ ચાલો જાણીએ.

કોણ છે તલવિંદર સિંહ સિદ્ધુ ?

મીડિયા રિપોર્ટ મુજબ દિશા પટણીની સાથે જોવા મળતો આ વ્યક્તિ બીજું કોઈ નહી પરંતુ તલવિંદર સિંહ સિદ્ધુ છે. જેનું સ્ટેજ નામ તલવિંદરથી ઓળખાય છે. તલવિંદર એક પંજાબી સિંગર,ગીતકાર અને મ્યુઝિક પ્રોડ્યુસર છે.તલવિંદર સિંહ સિદ્ધુનો જન્મ પંજાબના અમૃતસરમાં પંજાબી જાટ શીખ પરિવારમાં થોય છે. તલવિંદરે માત્ર4 વર્ષની ઉંમરે ગીત ગાવાનું શરુ કર્યું હતુ. 14 વર્ષની ઉંમરમાં તે સૈન ફ્રાંસિસ્કો ગયો હતો. જ્યાં તેમણે અભ્યાસની સાથે સાથે સંગીત શીખ્યું હતુ.તલવિંદર ટ્રૈપ, લો-ફાઈ,હિપ હોપ જેવી અલગ અલગ સ્ટાઈલમાં ગીત બનાવે છે.

તલવિંદરે અનેક મોટા સિંગરની સાથે ગીત તેમજ પરફોર્મન્સ આપ્યું છે. આ લિસ્ટમાં યો યો હની સિંહ કરણ ઔજાલ તેમજ અન્ય બીજા આર્ટિસ્ટ પણ સામેલ છે. તેમણે કેટલાક બોલિવુડ ગીતમાં પણ કામ કર્યું છે. જેમ કે, તેરી વાતોમે એસા ઉલઝા ઝિયા, તેમજ તુ મેરી મે તેરા .

મીડિયા રિપોર્ટ અનુસાર તલવિંદર પોતાની પ્રાઈવેટ લાઈફને કરિયરથી અલગ રાખવા માંગે છે. તે માને છે કે, નોર્મલ લાઈફ જીવવું સારું, આ માટે સ્ટેજ પર પરફોર્મન્સ કરતી વખતે તે ચહેરા પર પેન્ટિંગ કે પછી માસ્ક પહેરે છે. જેનાથી તેની ઓળખ છુપાયેલી રહે. હાલમાં દિશા અને તલવિંદરના રિલેશનશીપનો કોઈ અધિકારિક પુષ્ટિ નથી પરંતુ લગ્ન અને એરપોર્ટના વીડિયો જોઈ ચાહકો ખુબ જ ઉત્સાહિત છે.

પોલિસ ઓફિસરની દિકરી છે દિશા પટની, આવો છો અભિનેત્રીનો પરિવાર અહી ક્લિક કરો

Weather News : રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત
Weather News : રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત
આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરાઈ
આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરાઈ
સમાજનું ભલું કરવા અલ્પેશ ઠાકોર રાજકારણની આહૂતિ આપવા તૈયાર
સમાજનું ભલું કરવા અલ્પેશ ઠાકોર રાજકારણની આહૂતિ આપવા તૈયાર
જમણવારમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે રોટલી માટે બોલી બઘડાટી
જમણવારમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે રોટલી માટે બોલી બઘડાટી
આજે તમને માનસિક શાંતિ મળશે, દિવસ આનંદથી ભરેલો રહેશે
આજે તમને માનસિક શાંતિ મળશે, દિવસ આનંદથી ભરેલો રહેશે
CM ભૂપેન્દ્ર પટેલ સહીત અન્યોએ વાવ થરાદમાં નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન
CM ભૂપેન્દ્ર પટેલ સહીત અન્યોએ વાવ થરાદમાં નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન
ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્યએ લગાવ્યા આરોપ
ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્યએ લગાવ્યા આરોપ
PM મોદીએ ગુજરાતના ગામનુ કામ, મન કી બાતમાં ઉલ્લેખ કરીને દેશને જણાવ્યું
PM મોદીએ ગુજરાતના ગામનુ કામ, મન કી બાતમાં ઉલ્લેખ કરીને દેશને જણાવ્યું
ગુજરાતમા SIRમાં કાવાદાવા સફળ રહ્યાં તો BJP દેશભરમાં તેનો અમલ કરશે
ગુજરાતમા SIRમાં કાવાદાવા સફળ રહ્યાં તો BJP દેશભરમાં તેનો અમલ કરશે
ચીનની અંદર શું બદલાઈ રહ્યું છે? શી જિનપિંગ પર કેમ વધી રહ્યું છે દબાણ?
ચીનની અંદર શું બદલાઈ રહ્યું છે? શી જિનપિંગ પર કેમ વધી રહ્યું છે દબાણ?
g clip-path="url(#clip0_868_265)">