AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : કાર્તિક આર્યન ફરી પ્રેમમાં પડયો ? આ અભિનેત્રીને હગ કરીને કારમાં બેસાડી

આશિકી 3 સિવાય કાર્તિક બીજી ઘણી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. આ દિવસોમાં તે ચંદુ ચેમ્પિયનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 14 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય ભૂલ ભૂલૈયા 3 ની પણ જાહેરાત કરવામાં આવી છે, જે આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, ભૂલ ભુલૈયા 2 બ્લોકબસ્ટર હતી.

Viral Video : કાર્તિક આર્યન ફરી પ્રેમમાં પડયો ? આ અભિનેત્રીને હગ કરીને કારમાં બેસાડી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 9:28 PM
Share

Mumbai : કાર્તિક આર્યન (Kartik Aaryan)  બોલિવૂડના હેન્ડસમ એક્ટર્સમાંથી એક છે. તે માત્ર તેની પ્રોફેશનલ લાઈફ માટે જ ચર્ચા રહે છે એવું નથી પરંતુ તેની સાથે તેની પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં છે. એક સમય હતો જ્યારે તેનું નામ સારા અલી ખાન સાથે જોડાયું હતું. જોકે, બાદમાં એવું કહેવામાં આવ્યું કે બંનેનું બ્રેકઅપ થઈ ગયુ. હવે એવી અટકળો ચાલી રહી છે કે કાર્તિક ફરીથી પ્રેમમાં પડ્યો છે.

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા સાથેનો તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. વીડિયોમાં બંને સાથે જોવા મળે છે. એવું પણ જોવા મળે છે કે કાર્તિક તારાને ગળે લગાવે છે અને પછી તેને કારમાં બેસાડે છે.

આ પણ વાંચો :  Dalip Tahil Jail: ડ્રંક એન્ડ ડ્રાઇવ કેસમાં દલીપ તાહિલને સજા, બાઝીગર અભિનેતાને 2 મહિનાની જેલ

કાર્તિક અને તારાનો વાયરલ વીડિયો

કાર્તિક અને તારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે વિરલ ભાયાણીએ કહ્યું કે આ વીડિયો એક રેસ્ટોરન્ટની બહારનો છે, જ્યાં બંને જમવા આવ્યા હતા. આ વીડિયો જોયા પછી, જ્યાં કેટલાક લોકો તેમના ડેટિંગ વિશે અનુમાન લગાવી રહ્યા છે, ત્યારે કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે આ બંને એકસાથે આશિકી 3 કરવા જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ આશિકી 3 ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં કાર્તિક મુખ્ય ભૂમિકામાં હશે અને અભિનેત્રીને લઈને હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ આ વીડિયો જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ ફિલ્મમાં કાર્તિક સાથે તારા જોવા મળશે.

આ ફિલ્મોમાં કાર્તિક જોવા મળશે

આશિકી 3 સિવાય કાર્તિક બીજી ઘણી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. આ દિવસોમાં તે ચંદુ ચેમ્પિયનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 14 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય ભૂલ ભૂલૈયા 3 ની પણ જાહેરાત કરવામાં આવી છે, જે આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, ભૂલ ભુલૈયા 2 બ્લોકબસ્ટર હતી.

આ પણ વાંચો : Kajol Photos: 49 વર્ષની કાજોલનું કર્વી ફિગર જોઈને ફેન્સ થયા ફિદા, ફોટો થયા વાયરલ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">