AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સામંથા રૂથ પ્રભુએ વિજય દેવરકોંડા સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, Video સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Samantha Ruth Prabhu-Vijay Deverakonda Dance Video: સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) અને વિજય દેવરકોંડાનો (Vijay Deverakonda) એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ ફિલ્મી કપલ રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળે છે. કુશીના મેકર્સે હૈદરાબાદમાં એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં વિજય અને સામંથાએ પરફોર્મમન્સ આપ્યું કર્યું હતું. વિજય દેવરકોંડા અને સામંથાના રોમેન્ટિક ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સામંથા રૂથ પ્રભુએ વિજય દેવરકોંડા સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, Video સોશિયલ મીડિયા પર થયો વાયરલ
Samantha Ruth Prabhu - Vijay DeverakondaImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 6:52 PM
Share

વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને સામંથા રૂથ પ્રભુની (Samantha Ruth Prabhu) ફિલ્મ કુશી(Khushi) આજકાલ ચર્ચામાં છે. જ્યારથી ફિલ્મની રિલીઝ ડેટનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું ત્યારથી ફેન્સ તેની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. વિજય અને સામંથાની જોડીને ફેન્સ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મનું ગીતને પણ પસંદ કરવામાં આવી રહ્યા છે. કુશીના મેકર્સે હૈદરાબાદમાં એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં વિજય અને સામંથાએ પરફોર્મમન્સ આપ્યું કર્યું હતું. વિજય દેવરકોંડા અને સામંથાના રોમેન્ટિક ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિજય સામંથાને ખોળામાં ઉઠાવીને ડાન્સ કરતો જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સનું દિલ જીતી રહી છે. આ ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ બંને મોટા પડદા પર જોવાની રાહ જોઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સામંથા ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. તેણે વાદળી કલરનો લહેંગા પહેર્યો છે.

અહીં જુઓ વીડિયો

(VC: Vijay Deverakonda Instagram)

ફેન્સ થયા ક્રેઝી

વિજય અને સામંથાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને કોમેન્ટ કરતા લખ્યું છે કે આ બંને એકસાથે પરફેક્ટ છે. જ્યારે બીજાએ યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે અક્ષય કુમારને ના મળો. એકે ફેને લખ્યું છે કે સુપર ક્યૂટ સેમ.

વિજય અને સામંથાની ફિલ્મ કુશીની વાત કરીએ તો આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. સામંથા અને વિજય બીજી વખત સાથે જોવા મળવાના છે. આ પહેલા વર્ષ 2018માં બંને મહાનતિમાં સાથે જોવા મળ્યા હતા. કુશીનું શૂટિંગ કાશ્મીર અને આંધ્રપ્રદેશમાં થયું છે. એક એવા સુખી કપલની સ્ટોરી છે જે લગ્ન પછી પોતાના પ્રેમને બચાવવા માટે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે.

આ પણ વાંચો: વિજય દેવરકોંડા પર કોમેન્ટ કરવી અનસૂયાને ભારે પડી, સોશિયલ મીડિયા પર થયો વિવાદ

વિજય અને સામંથાની કુશી 1 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને શિવ નિર્વાણે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ અને હિન્દીમાં રિલીઝ થઈ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી
બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી
પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર
પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર
પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ
પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ
ST ભાડામાં વધારો, મુસાફરો પર બોજ, ભાડામાં 3% વધારો લાગુ
ST ભાડામાં વધારો, મુસાફરો પર બોજ, ભાડામાં 3% વધારો લાગુ
માવઠાંને કારણે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ
માવઠાંને કારણે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ
અમદાવાદમાં ભારત એક ગાથા થીમ પર વિશ્વનો સૌથી મોટો ફ્લાવર શો
અમદાવાદમાં ભારત એક ગાથા થીમ પર વિશ્વનો સૌથી મોટો ફ્લાવર શો
આજનું હવામાન : આગામી 12 કલાક કમોસમી વરસાદની આગાહી
આજનું હવામાન : આગામી 12 કલાક કમોસમી વરસાદની આગાહી
ફિટ રહેવા માટે નિયમિત કસરત કરો, આર્થિક નુકસાન થવાની શક્યતા છે
ફિટ રહેવા માટે નિયમિત કસરત કરો, આર્થિક નુકસાન થવાની શક્યતા છે
અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત
અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત
થર્ટી ફર્સ્ટની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં પોલીસ એક્શન મોડમા
થર્ટી ફર્સ્ટની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં પોલીસ એક્શન મોડમા
g clip-path="url(#clip0_868_265)">