AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘I Quit…’ આ હતા વૈશાલી ઠક્કરના છેલ્લા શબ્દો, ડાયરીમાં છલકાયુ દર્દ, વાંચો શું હતા સુસાઈડ નોટનાં છેલ્લા શબ્દો

વૈશાલી (Vaishali Takkar) સુસાઈડ કેસમાં મળેલી સુસાઈડ નોટમાં (Suicide note) પૂર્વ બોયફ્રેન્ડ બાદ તેના પાડોશીનું નામ સામે આવ્યું છે. જે બાદ પોલીસે રાહુલ અને તેની પત્નીને કસ્ટડીમાં લીધા છે.

‘I Quit…’ આ હતા વૈશાલી ઠક્કરના છેલ્લા શબ્દો, ડાયરીમાં છલકાયુ દર્દ, વાંચો શું હતા સુસાઈડ નોટનાં છેલ્લા શબ્દો
vaishali takkar latest update suicide note
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 9:34 AM
Share

ટીવીની જાણીતી (TV Actress) અભિનેત્રી વૈશાલી ઠક્કરે (Vaishali Takkar) આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીની આત્મહત્યાના સમાચારે બધાને હચમચાવી દીધા છે. આ સાથે જ મૃતદેહ સાથે મળી આવેલી સુસાઈડ નોટમાં મોટો ખુલાસો થતા લોકોના હોશ ઉડી ગયા છે. આગલા દિવસે, એવા સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી દ્વારા છોડવામાં આવેલી નોટમાં, તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડનો ઉલ્લેખ છે. આ બધા પછી હવે વૈશાલીની ડાયરી સામે આવી છે, જેનાથી લોકોના રુવાંટા ઉભા થઈ ગયા છે. તેણે પોતાની ડાયરીમાં આપઘાત પાછળના કારણ સાથે પોતાની પીડા પણ વર્ણવી છે. જેના વિશે ઇન્દોર પોલીસે (Indore Police) માહિતી આપી છે.

રાહુલ નામના વ્યક્તિનો ઉલ્લેખ, પાડોશી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

વાસ્તવમાં, અભિનેત્રીએ પોલીસને મળેલી વૈશાલીની ડાયરીમાં તેની બધી પીડા વર્ણવી છે. તમને જણાવી દઈએ કે, ડાયરીમાં લખેલા વૈશાલીના છેલ્લા શબ્દો વાંચીને બધાના રૂંવાટા ઉભા થઈ ગયા છે. અભિનેત્રીએ ડાયરીમાં માતા અને પિતાની માફી માંગી છે અને લખ્યું છે કે હું સારી પુત્રી ન બની શકી. આ સાથે લખ્યું છે કે હું છોડી રહી છું. સાથે જ રાહુલ નામના વ્યક્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તેનો પાડોશી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ સાથે ડાયરીમાં સ્પષ્ટ દેખાય છે કે તેની પત્ની દિશાનું નામ રાહુલ સાથે છે. અભિનેત્રીએ લખ્યું છે કે, બંનેએ તેને લગભગ અઢી વર્ષથી માનસિક ત્રાસ આપ્યો હતો. બંનેને સજા કરવાની વિનંતી કરતાં અભિનેત્રીએ લખ્યું છે કે, કૃપા કરીને રાહુલ અને તેની પત્નીને સજા કરો નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે. આટલું જ નહીં, તેના માતા-પિતાને જણાવતા અભિનેત્રીએ લખ્યું કે જો દીકરી નહીં હોય તો તેને લગતી કોઈ સમસ્યા પણ નહીં રહે. મને માફ કરજો.

આ હતા વૈશાલીના છેલ્લા શબ્દ

Follow Us
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી
મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી
લૂંટારૂઓને બેંકના એલાર્મના વાયર કાપ્યા ન હતા, જુઓ CCTV વીડિયો
લૂંટારૂઓને બેંકના એલાર્મના વાયર કાપ્યા ન હતા, જુઓ CCTV વીડિયો
આઈસ્ક્રીમ ખાવાના શોખીનો સાવધાન
આઈસ્ક્રીમ ખાવાના શોખીનો સાવધાન
g clip-path="url(#clip0_868_265)">