AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kerala Story: ‘ધ કેરલા સ્ટોરી’ની સંપૂર્ણ સ્ટોરી, પીડિત પરિવારોએ શેર કર્યા અનુભવો, જુઓ Video

The Kerala Story : ધ કેરલા સ્ટોરી (The Kerala Story) ફિલ્મમાં હિંદુ છોકરીઓને આતંકવાદી બનાવવાની સ્ટોરી બતાવવામાં આવી છે. વિવાદો વચ્ચે આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં જોવા મળી રહી છે.

The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી'ની સંપૂર્ણ સ્ટોરી, પીડિત પરિવારોએ શેર કર્યા અનુભવો, જુઓ Video
The Kerala Story
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 10:00 PM
Share

The Kerala Story: સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરલા સ્ટોરી (The Kerala Story) આ દિવસોમાં ચર્ચામાં છે. વિવાદો વચ્ચે આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ કેરળમાં ધર્માંતરણ કરીને આતંકવાદની આગમાં ધકેલી દેવાયેલી છોકરીઓની સ્ટોરીને આમાં કરુણ રીતે રજૂ કરવામાં આવી છે. ટ્રેલરમાં કેરળના હિંદુ પરિવારની શાલિની ઉન્નીક્રૃષ્નનની ફાતિમા બનવાની દર્દનાક સ્ટોરી દર્શાવવામાં આવી છે અને તેના દ્વારા રાજ્યના ISIS કનેક્શનનો પર્દાફાશ કરવાનો એક શાનદાર પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલી સ્ટોરીના રિયલ પરિવારે ટીવી 9 સાથે વાતચીત કરતા પોતાની આપવીતી જણાવી છે. પરિવાર પર વીતેલી વાત જાહેર કરી છે. પરિવાર સાથે થયેલા અનુભવો શેર કર્યા છે.

અહીં જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ કેરળ રાજ્યમાં કથિત રીતે ગુમ થયેલી 32 હજાર મહિલાઓ પાછળની ઘટનાઓનો ખુલાસો કરે છે, જે કેરળને હચમચાવી દેનારી કહાનીઓમાંની એક છે. આ ફિલ્મ 5 મેના રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન સુદીપ્તો સેને કર્યું છે અને પ્રોડ્યુસ વિપુલ અમૃતલાલ શાહે કરી છે. આ ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં જોવા મળશે.

ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન

ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 8 કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજી તરફ બીજા દિવસે પણ આ આંકડામાં વધારો જોવા મળ્યો છે. જે મેકર્સ માટે ખૂબ જ સારા સમાચાર છે. સૈકનિલ્કના શરૂઆતના ટ્રેડ્સ અનુસાર, ‘ધ કેરલા સ્ટોરી’એ તેની રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે 12.50 કરોડની કમાણી કરી છે.

આ પણ વાંચો : The Kerala Story BO Collection : વિવાદો વચ્ચે ફિલ્મે કરી ધમાકેદાર કમાણી, જાણો બીજા દિવસના આંકડા

સરકારે ઘણી જગ્યાએ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી

પ્રથમ દિવસની સરખામણીમાં આ એક મોટો ઉછાળો માનવામાં આવે છે. જો 5 મેના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી ‘ધ કેરાલા સ્ટોરી’ આ જ ગતિએ કમાણી કરતી રહેશે તો તે સરળતાથી તેના બજેટ કરતાં વધુ બિઝનેસ કરશે. એવું માનવામાં આવે છે કે રવિવારના કલેક્શનમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. ફિલ્મને વીકેન્ડમાં સારા પરિણામ મળી શકે છે. સરકારે ઘણી જગ્યાએ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી છે. જે બાદ હવે દર્શકો કોઈપણ વધારાના પેમેન્ટ વગર જોઈ શકશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">