The Kerala Story BO Collection : વિવાદો વચ્ચે ફિલ્મે કરી ધમાકેદાર કમાણી, જાણો બીજા દિવસના આંકડા

The Kerala Story Box Office Collection : બધાની નજર 'ધ કેરલા સ્ટોરી'ના કલેક્શન પર ટકેલી છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે બોક્સ ઓફિસ પર જે ફિલ્મને લઈને આટલો વિવાદ ચાલી રહ્યો છે તેની હાલત કેવી છે.

The Kerala Story BO Collection : વિવાદો વચ્ચે ફિલ્મે કરી ધમાકેદાર કમાણી, જાણો બીજા દિવસના આંકડા
The Kerala Story BO Collection
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 11:05 AM

The Kerala Story Box Office Collection : ‘ધ કેરલા સ્ટોરી’ની રિલીઝનો આજે ત્રીજો દિવસ છે. પરંતુ ફિલ્મને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે તો સ્ટાર્સ પણ આગળ આવ્યા છે અને ફિલ્મ માટે પોતાનો અભિપ્રાય રજૂ કરવા લાગ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં દરેકની નજર માત્ર ફિલ્મના કલેક્શન પર છે.

આ પણ વાંચો : The Kerala Story Collection : ‘ધ કેરલા સ્ટોરી’ની શાનદાર શરૂઆત, કમાણીના મામલે ‘શહેઝાદા’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ પાછળ છોડી

ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી

કેરલ સ્ટોરીને મળી શકે છે વિવાદનો ફાયદો

બોલિવૂડના ઈતિહાસમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે, કોઈ ફિલ્મ જેટલી વધુ વિવાદો થાય છે, તેટલી મોટી હિટ સાબિત થાય છે. આનું સૌથી મોટું ઉદાહરણ શાહરૂખ ખાનની પઠાણ છે. શાહરૂખ ખાનની ફિલ્મને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા હેશટેગ બોયકોટ પઠાણ પણ ટ્રેન્ડ કરવામાં આવ્યો હતો. આ સિવાય દીપિકા અને શાહરૂખના પૂતળા પણ વિવિધ સ્થળોએ બાળવામાં આવ્યા હતા. પરંતુ પરિણામો બધાની સામે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ‘ધ કેરળ સ્ટોરી’ને પણ વિવાદનો ફાયદો મળી શકે છે.

આ દરમિયાન ફિલ્મના બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. ફિલ્મની કમાણીએ ચાહકોને નિરાશ કર્યા નથી. માત્ર 40 કરોડમાં બનેલી આ ફિલ્મની કમાણી ઘણી સારી માનવામાં આવે છે. જ્યાં ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 8 કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજી તરફ બીજા દિવસે પણ આ આંકડામાં વધારો જોવા મળ્યો છે. જે મેકર્સ માટે ખૂબ જ સારા સમાચાર છે. સૈકનિલ્કના શરૂઆતના ટ્રેડ્સ અનુસાર, ‘ધ કેરલા સ્ટોરી’એ તેની રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે 12.50 કરોડની કમાણી કરી છે.

સરકારે ઘણી જગ્યાએ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી

પ્રથમ દિવસની સરખામણીમાં આ એક મોટો ઉછાળો માનવામાં આવે છે. જો 5 મેના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી ‘ધ કેરાલા સ્ટોરી’ આ જ ગતિએ કમાણી કરતી રહેશે તો તે સરળતાથી તેના બજેટ કરતાં વધુ બિઝનેસ કરશે. એવું માનવામાં આવે છે કે રવિવારના કલેક્શનમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. ફિલ્મને વીકેન્ડમાં સારા પરિણામ મળી શકે છે. સરકારે ઘણી જગ્યાએ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી છે. જે બાદ હવે દર્શકો કોઈપણ વધારાના પેમેન્ટ વગર જોઈ શકશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">