Tamannaah Bhatia : એરપોર્ટ પર ફેન્સનો ક્રેઝ જોઈને રડી પડી તમન્ના ભાટિયા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video

Tamannaah Bhatia Fan: એક્ટ્રેસ તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 2'ને લઈને ચર્ચામાં છે. સાઉથથી લઈને બોલિવુડ સુધી તમન્નાની જોરદાર ફેન ફોલોઈંગ છે. હવે એરપોર્ટ પર એક ફેન્સનો ક્રેઝ જોઈને તમન્ના ઈમોશનલ થઈ ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Tamannaah Bhatia : એરપોર્ટ પર ફેન્સનો ક્રેઝ જોઈને રડી પડી તમન્ના ભાટિયા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video
Tamannaah BhatiaImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 6:48 PM

Tamannaah Bhatia Fan: સાઉથથી લઈને બોલિવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તમન્નાના લાખો ફેન્સ છે, પરંતુ એરપોર્ટ પર તેને એવો ફેન મળ્યો, તેનો ક્રેઝ જોઈને તમન્ના ભાટિયા રડી પડી. આ ફીમેલ ફેનનો પ્રેમ જોઈને તમન્નાનો બોયફ્રેન્ડ વિજય વર્મા પણ તેની ઈર્ષ્યા થશે. તમન્નાના પ્રેમમાં આ ફેને તેના હાથ પર તેની તસવીરનું ટેટૂ પણ બનાવ્યું છે.

બાહુબલી ફેમ એક્ટ્રેસ તમન્ના જ્યારે મુંબઈ એરપોર્ટ પર પહોંચી ત્યારે એક ફેન્સે તેનું દિલ જીતી લીધું હતું. આ ફેન કોઈ છોકરો નહીં પરંતુ એક મહિલા હતી. હાથમાં બૂકે લઈને તમન્નાને મળવા માટે પહોંચેલી આ ફેન તમન્નાને જોઈને તેના પગને સ્પર્શ કર્યો હતો. પછી તમન્નાએ તેના હાથ ફેલાવીને તેને ગળે લગાવી લીધી. તમન્ના ભાટિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

(VC: Viralbhayani Instagram)

દિવાનગી તો જોવો, આ ફીમેલ ફેને તમન્નાના ફેસનું ટેટૂ પોતાના હાથ પર બનાવ્યું. ગળે મળીને જ્યારે ફેન ઈમોશનલ થઈ ગઈ તો તમન્ના ભાટિયા પણ પોતાની લાગણીઓ ઉપર કાબૂ ન રાખી શકે અને આંસુ વહાવ્યા. તમન્નાએ ફેન સામે હાથ જોડીને વિદાય લીધી, પરંતુ તે આ પ્રેમ જોઈને ખૂબ ઈમોશનલ થઈ ગઈ.

હાલમાં તમન્નાનું દિલ એક્ટર વિજય વર્મા પર ફિદા છે. હાલમાં જ તમન્નાએ વિજયને પોતાની હેપ્પી પ્લેસ ગણાવી હતી. ટૂંક સમયમાં તમન્ના અને વિજયની જોડી ઓટીટી ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ 2 માં જોવા મળશે. તમન્ના અને વિજય પહેલી વખત ગોવામાં એકસાથે રજાઓ એન્જોય કરતાં જોવા મળ્યા હતા, ત્યારથી તેમની રિલેશનશિપની ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો : કાર્તિક આર્યને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી, લોકોએ કહ્યું- ફિલ્મ પ્રમોશનનો નવો ટ્રેન્ડ, જુઓ Video

આ પહેલા તમન્ના પ્રાઈમ વીડિયોની રોમેન્ટિક ડ્રામા વેબ સિરીઝ જી કરદામાં જોવા મળી હતી. ઓગસ્ટમાં તમન્નાની બે પાન ઈન્ડિયા ફિલ્મો આવવાની છે. જેમાં તેલુગુ એક્શન ભોલા શંકર છે. આ ફિલ્મમાં ચિરંજીવી લીડ રોલ પ્લે કરી રહી છે અને કીથ સુરેશ પણ છે. વધુ એક તમિલ એક્શન-કોમેડી ફિલ્મ જેલર આવવાની છે. આ ફિલ્મમાં રજનીકાંત, મોહનલાલ, જેકી શ્રોફ, શિવા રાજકુમાર અને રામ્યા કૃષ્ણન જેવા મોટા સ્ટાર્સ સામેલ છે. આ બંને ફિલ્મો 1 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">