AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swara Bhaskar Wedding: લગ્નની તૈયારીઓ શરૂ, સલવાર સૂટમાં પતિ સાથે સ્વરા ભાસ્કરે કર્યો ડાન્સ, જુઓ Video

Swara Bhaskar Marriage Video: એક્ટ્રેસ સ્વરા ભાસ્કર (Swara Bhaskar) રીતિ-રિવાજો મુજબ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. લગ્ન પહેલા તૈયારીઓ ચાલી રહી છે, જેને સ્વરા ભાસ્કર પણ એન્જોય કરતી જોવા મળી રહી છે. તે પોતાના જીવનની આ નવી શરૂઆતને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે.

Swara Bhaskar Wedding: લગ્નની તૈયારીઓ શરૂ, સલવાર સૂટમાં પતિ સાથે સ્વરા ભાસ્કરે કર્યો ડાન્સ, જુઓ Video
Swara Bhaskar
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 9:07 PM
Share

Swara Bhaskar Marriage Video: બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે વર્ષ 2023ની શરૂઆતમાં લગ્ન કરીને બધાને હેરાન કરી દીધા હતા. સ્વરાએ સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને હવે બંને રીતિ-રિવાજો મુજબ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે અને ઉત્સાહનો માહોલ પણ છે. પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સ્વરા ભાસ્કર ખૂબ ખુશ જોવા મળી રહી છે અને ઢોલની બિટ્સ પર ડાન્સ કરી રહી છે.

સ્વરા ભાસ્કરના શીર કોરમાના ડાયરેક્ટર ફરાજ આરિફ અંસારીએ ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો છે જે સ્વરાના ઘરનો છે. ચારેબાજુ આનંદનો માહોલ છે અને ઢોલ વગાડવામાં આવી રહ્યું છે. સ્વરા પણ ગ્રીન કલરના ડ્રેસમાં બેઠેલી જોવા મળે છે અને ઢોલની બિટ્સ નાચતી જોવા મળે છે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને દિલ્હીમાં આ કપલ રીત-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાશે.

સ્વરા જોવા મળી ખુશખુશાલ

વીડિયો શેયર કરતી વખતે ફરાજ આરીફે કેપ્શનમાં લખ્યું છે કે @ReallySwara & @FahadZirarAhmadના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે અને #SwaadAnusaar તેનું ઓફિશિયલ વેડિંગ હેશટેગ છે. ફહદ પણ આ દરમિયાન ત્યાં છે અને તે તેના સાથીઓ સાથે એન્જોય કરી રહ્યો છે. ઘરમાં બે ઢોલવાળાં છે જેઓ સતત ઢોલ વગાડી રહ્યા છે. સ્વરાએ એક વીડિયો પણ શેયર કર્યો છે જેમાં તે એક ગેસ્ટ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ઋતિક રોશન સાથે સબાને જોઈને યુઝર્સને આવી કંગના રનૌતની યાદ, જુઓ Viral Video

મહેંદી સેરેમનીની થશે શરૂઆત

સ્વરા અને ફહદના લગ્નની વાત કરીએ તો આ કપલના લગ્નની શરૂઆત મહેંદી સેરેમની સાથે થશે. આ પછી સંગીત સેરેમની પણ થશે. સંગીત સેરેમની દરમિયાન કર્ણાટક સંગીત અને કવ્વાલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. લગ્ન બાદ આ કપલ ખાસ મહેમાનો માટે દિલ્હીમાં વેડિંગ રિસેપ્શનની પણ તૈયારી કરી રહ્યું છે. આ માટે 16 માર્ચની ડેટ ફિક્સ કરવામાં આવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વરા ભાસ્કર કોમેડી-ડ્રામા ફિલ્મ જહાં ચાર યારમાં જોવા મળશે. આ સિવાય તે મિસિસ ફલાની ફિલ્મમાં પણ જોવા મળશે.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">