Super Dancer Chapter 4: ગણપતિ બાપ્પા સાથે શિલ્પા શેટ્ટી અને સંજય દત્ત કરશે ઉજવણી, જુઓ ફોટા
આ અઠવાડિયે સોની ટીવીના ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4)માં સંજય દત્ત (Sanjay Dutt) અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સાથે ગણપતિ સ્પેશિયલ એપિસોડની ઉજવણી કરવામાં આવશે.