સની દેઓલ જલ્દી બનાવશે ફિલ્મ ,દીકરો કરણ અને ભાઈ બોબી દેઓલ હશે મુખ્ય ભૂમિકામાં

બોલીવુડ એકટર અને ફિલ્મમેકર સની દેઓલ તેમના દીકરા કરણ દેઓલ અને ભાઈ બોબી દેઓલને લઈને જલદી ફિલ્મ બનાવશે. તે આ ફિલ્મનું નિર્માણ તેમના પ્રોડક્શન હાઉસમાં કરશે. માહિતી પ્રમાણે ખુદ સની દેઓલ આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે. સની દેઓલે તેમના દીકરા કરણને લઈને ફિલ્મ પલ પલ દિલ કે પાસ બનાવી હતી, પરંતુ તે બોક્સઓફિસ પર સફળ […]

સની દેઓલ જલ્દી બનાવશે ફિલ્મ ,દીકરો કરણ અને ભાઈ બોબી દેઓલ હશે મુખ્ય ભૂમિકામાં
Follow Us:
| Updated on: Nov 28, 2020 | 9:39 AM

બોલીવુડ એકટર અને ફિલ્મમેકર સની દેઓલ તેમના દીકરા કરણ દેઓલ અને ભાઈ બોબી દેઓલને લઈને જલદી ફિલ્મ બનાવશે. તે આ ફિલ્મનું નિર્માણ તેમના પ્રોડક્શન હાઉસમાં કરશે. માહિતી પ્રમાણે ખુદ સની દેઓલ આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે.સની દેઓલ જલ્દી બનાવશે ફિલ્મ ,દીકરો કરણ અને ભાઈ બોબી દેઓલ હશે મુખ્ય ભૂમિકામાં

સની દેઓલે તેમના દીકરા કરણને લઈને ફિલ્મ પલ પલ દિલ કે પાસ બનાવી હતી, પરંતુ તે બોક્સઓફિસ પર સફળ સાબિત ના થઈ. સની દેઓલ હવે તેના દીકરાને ફરી એકવાર ચાન્સ આપવા માગે છે. તેઓ એક સારી સ્ક્રિપ્ટની શોધખોળમાં હતા અને તેમને જ જણાવ્યુ છે કે આ શોધખોળ પૂરી થઈ છે. અને જલ્દી હવે તેઓ આ ફિલ્મની જાહેરાત કરશે. આ ફિલ્મમાં તેમના દીકરાની સાથે સાથઆ તેમનો ભાઈ બોબી દેઓલ પણ જોવા મળશે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">