Gadar 2 : સેલ્ફી લેવા આવેલા ચાહક પર સની દેઓલ ગુસ્સે થયા, લોકોએ કહ્યું ફિલ્મ હિટ થઈ ઔકાત દેખાડી દીધી Video વાયરલ

Gadar 2 Sunny Deol : બોલિવૂડ એક્ટર સની દેઓલનો એક વીડિયો ( Video) હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સની દેઓલ એક મહિલા ચાહકની સાથે ગેરવર્તન કરતો જોવા મળ્યો હતો.

Gadar 2 : સેલ્ફી લેવા આવેલા ચાહક પર સની દેઓલ ગુસ્સે થયા, લોકોએ કહ્યું ફિલ્મ હિટ થઈ ઔકાત દેખાડી દીધી  Video વાયરલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 2:08 PM

Gadar 2 : બોલિવુડ અભિનેતા સની દેઓલ હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ગદર 2ની સફળતા બાદ ચર્ચામાં આવ્યો છે. અભિનેતાની આ ફિલ્મ ઈન્ડિયન બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરવા લાગી છે. એક બાજુ સની દેઓલ ગદર 2 (Gadar 2 )ની સફળતાને એન્જોય કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈ લોકોએ સની દેઓલને ટ્રોલ કરવાના શરુ કર્યા છે. વીડિયોમાં સની દેઓલ પોતાના ચાહકોને એટીટ્યુડ દેખાડતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Adnan Sami Family Tree : એક સમયે ડૉક્ટરોએ કહ્યું હતું કે 6 મહિનાથી વધુ જીવી શકશો નહીં ! આજે એટલા ફિટ કે બોલિવુડ અભિનેતાને પણ ટક્કર આપે છે

સની દેઓલની આ હરકતે અભિનેતાના ચાહકોને ખુબ નિરાશ કર્યા છે.

Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા સની દેઓલની પાસે ફોટો ક્લિક કરવા આવે છે ત્યારે તે મહિલાને ગુસ્સામાં જુએ છે. તેના બોડીગાર્ડ કહે છે ટચ ન કરો. વીડિયોમાં જોઈ લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું આગળ હાથ જોડીને ચાલી રહ્યા છો અને પાછળ મહિલા તમારી ફરિયાદ કરી રહી છે. શું તે સામાન્ય માણસ નથી.

આ પણ વાંચો : Bigg Boss OTT 2 winner: Youtuber થી બિગ બોસ વિજેતા, જાણો કોણ છે એલ્વિશ યાદવ

તમારી ઔકાત દેખાડવાની શરુ કરી દીધી છે. અન્ય યુઝરે લખ્યું સની પાજી આ સારું કામ કર્યું નથી. મોટાભાગના લોકોએ સની દેઓલ માટે સાચી-ખોટી વાત કરી છે. સોશિયલ મીડિયા પર અભિનેતાને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’એ વીકેન્ડ પર 134 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ અનિલ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે.જ્યારે સની દેઓલ ગદર 2ને આટલો પ્રેમ આપવા બદલ ઓડિયન્સનો આભાર માની રહ્યો છે, ત્યારે સની દેઓલના પિતા ધર્મેન્દ્ર અને તેના ભાઈ બોબી દેઓલે પણ ઓડિયન્સનો આભાર માન્યો છે. બોબી દેઓલ અને સની દેઓલ શનિવારે ગેઈટી ગેલેક્સી ગયા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">