‘બોયકોટ બોલીવુડ ટ્રેન્ડ બંધ કરો’, ‘પઠાન’ને મળ્યો ફિલ્મ ફેડરેશનનો સપોર્ટ

Pathaan Controversy : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ફિલ્મ ફેડરેશન પઠાનના સમર્થનમાં આવ્યું છે.

'બોયકોટ બોલીવુડ ટ્રેન્ડ બંધ કરો', 'પઠાન'ને મળ્યો ફિલ્મ ફેડરેશનનો સપોર્ટ
Pathaan Controversy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 9:25 AM

Pathaan : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાન વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. ફિલ્મના ગીત બેશરમ રંગનો સતત વિરોધ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ ફિલ્મસ્ટારોના પુલ સળગાવવામાં આવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ પઠાન પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનના પઠાનને ફિલ્મ ફેડરેશનનું સમર્થન મળ્યું છે.

સુનીલ શેટ્ટીએ બૉયકોટ બોલિવૂડ ટ્રેન્ડને બંધ કરવા કરી માંગ

વાસ્તવમાં તાજેતરમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ મુંબઈની બે દિવસની મુલાકાતે હતા. જ્યાં તેઓ ફિલ્મ જગતની અનેક મોટી હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી. આ મીટિંગ દરમિયાન સુનીલ શેટ્ટીએ બૉયકોટ બોલિવૂડ ટ્રેન્ડને લઈને સીએમ યોગી પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી. હવે FWICE (Federation of Western India Cine Employees) એ સરકારને બૉયકોટ બૉલીવુડના વલણને રોકવા માટે વિનંતી કરી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

FWICE એ કહી આ વાત

પઠાન પહેલા પણ ઘણી ફિલ્મો રીલિઝ નહીં કરવાની ધમકીઓ મળી ચુકી છે. છેલ્લા વર્ષમાં એવું જોવા મળ્યું હતું કે, બોક્સ ઓફિસ પર ઘણી મોટી ફિલ્મોને ફ્લોપની યાદીમાં સામેલ કરવી પડી હતી. હકીકતમાં તે ફિલ્મોની રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર તેના પ્રતિબંધની માંગ શરૂ થઈ ગઈ હતી. હવે એવી જ હાલત પઠાનની થઈ રહી છે. જેના પર FWICE કહે છે કે લાખો મજૂરો અને ટેકનિશિયનોની આજીવિકા ફિલ્મો સાથે જોડાયેલી છે. બોલિવૂડ અને તેની ફિલ્મોના બહિષ્કારની માગણીનું વલણ તેનાથી કમાતા લાખો લોકોના આર્થિક સ્વાસ્થ્ય માટે સારું નથી.

એટલું જ નહીં FWICE એ તમામ ફિલ્મ નિર્માતાઓનો આભાર માન્યો કે, જેઓ ફિલ્મો દ્વારા લાખો લોકોને રોજગાર આપવામાં મદદ કરે છે. FWICE એ સરકાર પાસે બોલીવુડના બૉયકોટના ટ્રેન્ડને રોકવા અને આ મામલે સંપૂર્ણ રીતે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">