AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueline Fernandezના જન્મદિવસ પર સરપ્રાઈઝ આપવાની તૈયારીમાં Sukesh ,પત્ર લખી કહ્યું હું મારું વચન પૂરું કરીશ

Sukesh Chandrashekhar: 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર જેકલીન ફર્નાન્ડીઝને પત્ર લખ્યો છે. આ પત્રમાં સુકેશે જેકલીનના ગુમ થવાની વાત કરી છે.

Jacqueline Fernandezના જન્મદિવસ પર સરપ્રાઈઝ આપવાની તૈયારીમાં Sukesh ,પત્ર લખી કહ્યું હું મારું વચન પૂરું કરીશ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 2:25 PM
Share

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. જેલની અંદર હોવા છતાં પણ સુકેશની ચર્ચાઓ ઓછી થઈ નથી. તે હંમેશા પોતાની જાતને લાઇમલાઇટમાં લાવે છે. આ દરમિયાન સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને જેલમાંથી પ્રેમ પત્ર લખ્યો છે. આ પત્રમાં સુકેશ તેના લેડી લવના વખાણ કરે છે.

જેકલીનના જન્મદિવસ પર સુપર સરપ્રાઈઝ

સુકેશે સમગ્ર પત્રમાં જેકલીન માટે પ્રેમભર્યા શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ સાથે તેણે જેકલીનના જન્મદિવસ પર સુપર સરપ્રાઈઝ આપવાની વાત પણ કરી છે અને તેની સરપ્રાઈઝ પૂરી કરવાનું વચન પણ આપ્યું છે. સુકેશ ચંદ્રશેખરના પત્રની વાત કરીએ તો તેની શરૂઆત માય લવ, માય બેબી જેકલીનથી થઈ હતી. સુકેશે આગળ લખ્યું છે કે તેણે જેકલીનને ફિલ્મફેર એવોર્ડ્સમાં જોઈ, તેનું પરફોર્મન્સ તેનો ડાન્સ બધું જ ક્લાસી, એલિગન્ટ, સુપર હોટ હતું. જેના કારણે તે ફરી જેકલીનના પ્રેમમાં પડ્યો.

આ પણ વાંચો : The Kerala Story: આખી ફિલ્મનું બજેટ 50 કરોડથી ઓછું, જાણો ફિલ્મના સ્ટાર્સને કેટલી ફી મળી

પોતાની લેડી લવને ખુબ મિસ કરી રહ્યો છે

સુકેશ મુજબ જેકલીનને પોતાની લાઈફમાં લાવી ખુબ ખુશ છે.તે પોતાની લેડી લવને ખુબ મિસ કરી રહ્યો છે. આ સિવાય તેમણે જેકલીનને જન્મદિવસ પર એક સુપર સરપ્રાઈઝ પ્લાન કર્યો છે. જેને લઈ તે ખુબ ખુશ છે. સુકેશે પત્રમાં પોતાનું વચન નિભાવવાની વાત કરતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ લેટર સુકેશ ચંદ્રશેખરે પોતાના જન્મદિવસ પર લખ્યો હતો.

પોતાની વાત પૂર્ણ કરતી વખતે સુકેશે લખ્યું કે, તેમણે જેકલીનને ખુબ મિસ કરી છે. તેની એનર્જીને મિસ કરી છે. તેની પાસે કોઈ શબ્દ નથી. તેમણે કહ્યું જેકલીનને પોતાના પ્રેમ માટે કોઈને સબુત આપવાની જરુર નથી. તેના પર ખુબ વિશ્વાસ કરે છે. સુકેશ ચંદ્રશેખરનો પત્ર માત્ર અને માત્ર જેકલીન માટે હતો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
g clip-path="url(#clip0_868_265)">