Video: વ્હીલચેર પર શિલ્પા શેટ્ટીનું વર્કઆઉટ, કહ્યું- પગ તૂટી ગયો, હવે એબ્સ તોડવા પડશે

શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) તેનો એક વીડિયો શેયર કર્યો છે, જેમાં તે વ્હીલ ચેર પર જીમમાં બેઠેલી જોવા મળી રહી છે. પગમાં ફ્રેક્ચર હોવા છતાં શિલ્પા વર્કઆઉટ કરવાનું છોડી રહી નથી. શિલ્પા શેટ્ટીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે ઈન્ટેન્સ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

Video: વ્હીલચેર પર શિલ્પા શેટ્ટીનું વર્કઆઉટ, કહ્યું- પગ તૂટી ગયો, હવે એબ્સ તોડવા પડશે
Shilpa-Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 9:36 PM

શિલ્પા શેટ્ટીને (Shilpa Shetty) જો બોલિવૂડની ફિટનેસ ક્વીન કહો તો બિલકુલ ખોટું નહીં હોય. શિલ્પા બી-ટાઉનની સૌથી ફિટ એક્ટ્રેસ તરીકે જાણીતી છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીને ફિટનેસ અને વર્કઆઉટનો (Workout Video) ખૂબ જ શોખ છે. શિલ્પા શેટ્ટી અવારનવાર વર્કઆઉટ કરતી વખતે તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેયર કરતી રહે છે. આ સિવાય શિલ્પા શેટ્ટીને પણ યોગ કરવાનું પસંદ છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે ઈન્ટેન્સ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. એટલું જ નહીં તે ફેન્સને ગાઈડન્સ આપતી પણ જોવા મળે છે.

વ્હીલ ચેર પર શિલ્પાનું વર્કઆઉટ

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે, જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. વીડિયોની સાથે તે વર્કઆઉટ વિશે પણ જણાવી રહી છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીનો આ વીડિયો પણ ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થયો છે. શિલ્પાના વર્કઆઉટ ડેડીકેશન જોઈને ફેન્સ પણ ઈન્સપાયર થઈ રહ્યા છે. ભારતીય પોલીસ ફોર્સના સેટ પર એક એક્શન સીન દરમિયાન શિલ્પાનો પગમાં ઈન્જરી થઈ હતી, ત્યારબાદ તેના પગ પર પ્લાસ્ટર બાંધવામાં આવ્યું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અહીં જુઓ શિલ્પા શેટ્ટીનો વર્કઆઉટ વીડિયો

પગ તૂટી ગયો, હવે એબ્સ તોડવા પડશે

આ વીડિયોમાં શિલ્પા કહી રહી છે કે પગ તૂટી ગયો છે, હવે એબ્સ તોડવા પડશે. શિલ્પા શેટ્ટી વ્હીલ ચેર પર પુશ અપ્સ કરી રહી છે. શિલ્પા શેટ્ટી આ વર્કઆઉટ 30 ડિગ્રી પર કરવાની સલાહ આપી રહી છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં ફેન્સ માટે કેટલીક ટિપ્સ પણ આપી છે. શિલ્પાએ લખ્યું- તમારે સતત તમારા મગજને કામ કરતા સ્નાયુઓ સાથે જોડવું પડશે અને તેને કામ કરતા જોવું પડશે. તે ફિલ અને પરિણામમાં પણ મોટો તફાવત બનાવે છે. તમે પણ પ્રયત્ન કરો. પગમાં ફ્રેક્ચર હોવા છતાં શિલ્પા વર્કઆઉટ કરવાનું છોડી રહી નથી. આ વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિ તેની કોશિશના વખાણ કરી રહ્યા છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">