શિલ્પા શેટ્ટીનો ભોજપુરી સ્ટાઈલ વીડિયો થયો વાયરલ, ફેન્સે કરી પ્રશંસા

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા (Shilpa Shetty) શેટ્ટીએ ભોજપુરી સ્ટાઈલમાં રીલ્સ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. શિલ્પા શેટ્ટીની આ રીલ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફેન્સ તેની રીલ પર કોમેન્ટમાં પ્રેમ વરસાવી રહ્યા છે.

શિલ્પા શેટ્ટીનો ભોજપુરી સ્ટાઈલ વીડિયો થયો વાયરલ, ફેન્સે કરી પ્રશંસા
Shilpa Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 6:06 PM

સોશિયલ મીડિયા પર રીલ બનાવનારાઓની કોઈ કમી નથી. લોકો અલગ અલગ પ્લેટફોર્મ પર રીલ્સ બનાવી રહ્યા છે અને શેયર કરી રહ્યા છે. કેટલાક ગીતો પર તો કેટલાક ડાયલોગ પર રીલ બનાવી રહ્યા છે. ભોજપુરી રીલ્સની લાઈનો પણ ખૂબ ચર્ચામાં છે. ભોજપુરીમાં રીલ્સ બનાવનાર લોકોને રીલ્સ પર લાખો વ્યુઝ અને લાઈક્સ મળે છે. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ હાલમાં ભોજપુરી સ્ટાઈલમાં જોવા મળી રહી છે. શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) ભોજપુરી સ્ટાઈલમાં રીલ્સ પણ બનાવી છે અને તેને ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. શિલ્પા શેટ્ટીની આ રીલ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

શિલ્પા શેટ્ટીની ભોજપુરી રીલ્સ જોઈને તમે પણ કહેશો કે તે શાનદાર છે. ભોજપુરી ડાયલોગ જેના પર શિલ્પા શેટ્ટીએ રીલ બનાવી છે, તેમાં કહેવામાં આવી રહ્યું છે કે- “કા હો, તુ લોગ અપના સસુરા કે સમસ્યા અપના પતિ સે કાહે ના બતાવે લુ લો, અબ મલેરિયા કે બારે મેં મચ્છર કે બતા કે કવનો ફાયદા બા?” શિલ્પા શેટ્ટીનો આ ભોજપુરી વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ રીલ્સને અત્યાર સુધીમાં નવ લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ રીલ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફેન્સ તેની આ રીલ્સની પ્રશંસા કરી રહ્યા છે.

રીલ્સમાંથી સ્ટાર બને છે લોકો

આજના સમયમાં દરેક યુવાનોના હાથમાં સ્માર્ટફોન છે. સૌથી મોટી વાત એ છે કે લોકો ઈન્ટરનેટ ફ્રેન્ડલી થઈ ગયા છે. 4G અને હવે 5G ના યુગમાં રીલ્સ બનાવનારાઓની કોઈ કમી નથી. ઘણા નાના લોકોને પણ રીલથી ઓળખ મળી છે. બિહારના સહરસાની રહેવાસી સંચિતા બસુને પણ સાઉથની ફિલ્મમાં ઓફર મળી હતી. હાલમાં જ સંચિતાની ફિલ્મ પણ રીલિઝ થઈ છે.

તમામ સાઈટ્સ પર લોકો બનાવી રહ્યા છે રીલ્સ

તમને જણાવી દઈએ કે આવી ઘણી સાઈટ્સ છે જ્યાં લોકો રીલ બનાવીને શેયર કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ સિવાય યુટ્યુબ પર પણ લોકો ટૂંકા વીડિયો બનાવી રહ્યા છે. તેઓ તેને કમાણીનું માધ્યમ બનાવીને કામ પણ કરી રહ્યા છે. આ સાથે તેઓ પોતાની ઓળખ પણ બનાવી રહ્યા છે.

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">