રોહિત શેટ્ટીએ જણાવ્યું કે કરીના કપૂર ‘સિંઘમ રિટર્ન્સ’માં કામ કરવા માંગતી હતી, ફોન કરીને કહી આ વાત

છે. રોહિત શેટ્ટીએ ખુલાસો કર્યો કે જ્યારે તે 'સિંઘમ રિટર્ન્સ' ફિલ્મ કરી રહ્યા હતા ત્યારે તેને અભિનેત્રી કરીના કપૂરનો ફોન આવ્યો હતો.

રોહિત શેટ્ટીએ જણાવ્યું કે કરીના કપૂર 'સિંઘમ રિટર્ન્સ'માં કામ કરવા માંગતી હતી, ફોન કરીને કહી આ વાત
Rohit Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 8:18 PM

બોલિવૂડ એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટી તેની ફિલ્મોમાં તેના જોરદાર એક્શન સિક્વન્સ માટે જાણીતો છે. રોહિત શેટ્ટીએ ખુલાસો કર્યો કે જ્યારે તે ‘સિંઘમ રિટર્ન્સ’ ફિલ્મ કરી રહ્યા હતા ત્યારે તેને અભિનેત્રી કરીના કપૂરનો ફોન આવ્યો હતો. જેણે કહ્યું કે તે ફિલ્મમાં અભિનય કરવા માંગે છે. આ પછી રોહિત શેટ્ટીએ ફિલ્મ વિશે ચર્ચા કરી હતી.

સિંઘમ રિટર્ન્સ 2014માં રિલીઝ થઈ હતી જેનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું હતું. અજય દેવગનની ભૂમિકા મલયાલમ ફિલ્મ ‘એકલવ્યન’ (1993) થી પ્રેરિત હતી. દેવગણે ડીસીપી બાજીરાવ સિંઘમની ભૂમિકા ભજવી હતી અને કરીના કપૂર ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

‘સિંઘમ રિટર્ન્સ’ કરવા માટે કરીનાએ આપ્યું આ કારણ

રોહિતે પીપિંગ મૂનને કહ્યું કે, તે અને કરીના ‘ગોલમાલ 2’ના સમયથી મિત્રો હતા. એક દિવસ તેની સાથે ફોન પર વાત કરતી વખતે કરીનાએ કહ્યું કે, તે ‘સિંઘમ 2’માં કામ કરવા માંગે છે. જ્યારે અમે ‘સિંઘમ 2’ બનાવી રહ્યા હતા ત્યારે તેણે કહ્યું કે, તમે આગળ શું કરી રહ્યા છો. મેં કહ્યું કે ‘સિંઘમ 2’ પર કામ ચાલી રહ્યું છે. જવાબમાં કરીના કહે છે, ‘કોણ છોકરી છે? હું આ ફિલ્મ કરી રહી છું.” જો કે, રોહિતે તેને કહ્યું કે, આ રોલ ખૂબ જ નજીવો છે. તે માત્ર ટીમ સાથે સમય વિતાવવા અને તેમના ક્રૂનો ભાગ બનવા માંગે છે.”

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રોહિત ટૂંક સમયમાં મહિલા કોપ પર આધારિત ફિલ્મ બનાવશે

જ્યારે રોહિતને તેના પોલીસ યુનીવર્સમાં એક મજબૂત મહિલા કોપ લાવવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે, સમયની અછત હોવા છતાં, સૂર્યવંશીમાં કેટરિનાનું વ્યક્તિત્વ તેની કોપ ફિલ્મમાં અત્યાર સુધીની સૌથી મજબૂત છોકરીનું પાત્ર છે. આ સિવાય તેમણે કહ્યું કે, આ ફ્રેન્ચાઈઝીને આગળ ધપાવવામાં આવશે. આ સિવાય તેણે કહ્યું કે, તે બહુ જલ્દી ફીમેલ કોપ પર આધારિત ફિલ્મ કરશે. આ ફિલ્મનું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને આવનારા સમયમાં આ ફિલ્મ પર કામ કરવામાં આવશે. અમે અગાઉ પણ ઘણું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી બધું જ સ્થગિત છે.

આ પણ વાંચો: NEET Counselling 2021: મેડિકલની PG બેઠકો પર OBC અને EWS અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

આ પણ વાંચો: ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા છે પહેલી પસંદ: ઓપન ડોર્સ રીપોર્ટ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">