Safar Song Lyrics: મોહિત ચૌહાણ દ્વારા ગાવામાં આવેલા સફર સોન્ગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.
કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો : Leri Lala Song : ગુજરાતની ગાથા કહેતુ કિંજલ દવેના મોસ્ટ પોપ્યુલર ગીતમાં લેરી લાલાનો જુઓ VIDEO
આજે ફિલ્મ નોટબુકનું સફર સોન્ગના લિરિક્સ જોઈશુ. આ સોન્ગને મોહિત ચૌહાણ દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ ગીતના શબ્દો કૌશલ કિશોર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું મ્યુઝિક વિશાલ મિશ્રા દ્વારા આપવામાં આવ્યુ છે.
Safar Song Lyrics:
ઓહ બંદેયા ઢૂંઢે હૈ ક્યા, રાહેં તેરી હૈ ઘર તેરા, ચલના વહાં, જાના વહાં, ખુદતક કહિં પહુંચે જહાં,
કદમ ઉથા ઔર સાથ મેં હો લે, શહેર શહેર યે તુજસે દેખો બોલે, ટુકુર ટુકુર યું અપને નૈના ખોલે જીંદગી પી લે ઝરા
બેહતી હવાઓ કે જૈસે હૈ ઇરાદે ઉડતે પરિન્દોં સે માંગી હૈં જો બાતેં અંજની રાહોં પે કોઈ મેં ચલા
મૈં સફર મેં હૂં ખોયા નહિ x (4) થોડા આગે બઢે મૈને જાના યે સચ હૈ તો ક્યા હૈ ઉલ્ઝે ઉલજે સબ સાવલ જીંદગી હૈ ક્યા, મેં કૌન હૂં મૈને યે જાના મુઝે મિલ હી ગયે સબ જવાબ
દેખો ના હવા કાનોં મેં મેરે કહેતી ક્યા બોલી વેખ ફરીદા મિટ્ટી ખુલી મિટ્ટી ઈત્તે ફરીદા મિટ્ટી દુલ્લી ચાર દીના દા જી લે મેલા દુનિયા ફિર જાને હોના ક્યા
બેહતી હવાઓ કે જૈસે હૈ ઇરાદે ઉડતે પરિન્દોં સે માંગી હૈં જો બાતેં અંજની રાહોં પે કોઈ મેં ચલા
મૈં સફર મેં હૂં ખોયા નહિ x (4)