AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aaj Ki Party Meri Taraf Se : ઈદના અવસર પર બજરંગી ભાઈજાન ફિલ્મનું ‘આજ કી પાર્ટી’ Song Lyrics

ઈદના તહેવાર પર બોલિવુડના ભાઈજાન સલમાન ખાનની ફિલ્મનું આજ કી પાર્ટી મેરી તરફ સે SONG જે 'બજરંગી ભાઈજાન' ફિલ્મનું ગીત છે.

Aaj Ki Party Meri Taraf Se : ઈદના અવસર પર બજરંગી ભાઈજાન ફિલ્મનું 'આજ કી પાર્ટી' Song Lyrics
Aaj Ki Party Meri Taraf Se song
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 5:29 PM
Share

બજરંગી ભાઈજાન ફિલ્મનું આજ કી પાર્ટી મેરી તરફ સે ગીત મીકા સિંહે ગાયું છે, તેનું સંગીત પ્રિતમ ચક્રવર્તીએ કમ્પોઝ કર્યું છે અને ગીતના બોલ શબ્બીર અહેમદે લખ્યા છે. બજરંગી ભાઈજાન એ 2015 ની હિન્દી ફિલ્મ છે જેમાં સલમાન ખાન, કરીના કપૂર ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી મેન કાસ્ટમાં છે. ત્યારે ઈદના આ અવસર પર પાર્ટીના મૂળમાં આ સોંગ પરફેક્ટ સોંગ છે.

આ પણ વાંચો: Sanak Lyrics : બોલિવુડના ફેમસ રેપર બાદશાહનું લેટેસ્ટ આલ્બમ રેપ સોંગ સનકના લિરિક્સ, વાંચો ગુજરાતીમાં

Aaj Ki Party Meri Taraf Se Song Lyrics:

એ પાર્ટી, વો પાર્ટી એ પાર્ટી, પાર્ટી, પાર્ટી

હૈ સેલીબ્રેસન નાચો દનાદન મ્યુઝીક બજાઓ કહે દો યે સબસે

હૈ સેલીબ્રેસન નાચો દનાદન મ્યુઝીક બજાઓ કહે દો યે સબસે આજ કી પાર્ટી મેરી તરફ સે આજ કી પાર્ટી મેરી તરફ સે ચાંદ કો બોલો ઉતરે ફલક સે આજ કી પાર્ટી મેરી તરફ સે

ચાંદ કો બોલો ઉતરે ફલક સે આજ કી પાર્ટી મેરી તરફ સે દમ દમ ધુકુર ધુકુર..

મચી હૈ કૂલ તોડ કે રુલ કરે વો કદમ કે ગીરે લોગ દાયેં બાયેં નીંદ ભી ગુલ, જશ્ન હૈ પુરી નચેન ઝમકે, કે પૂરા ફ્લોર હિલ જાયે પાસ ના આયે, શોર મચાયે પાર્ટી જો ના કરે ઉસકો ટા-ટા બાય

મચી હૈ કૂલ તોડ કે નિયમ કરે વો કદમ કે ગીરે લોગ દાયેં બાયેં નીંદ ભી ગુલ, જશ્ન હૈ પુરી

નચે ઝમકે, કે પૂરા ફ્લોર હિલ જાયે પાસ ના આયે, શોર મચાયે પાર્ટી જો ના કરે ઉસકો ટા-ટા બાય હૈ ઈન્વીટેશન મિલકે કરેં ફન આઓ જહાજ મેં યા ભરકે ટ્રક સે

આજ કી પાર્ટી મેરી તરફ સે આજ કી પાર્ટી મેરી તરફ સે ચાંદ કો બોલો ઉતરે ફલક સે આજ કી પાર્ટી મેરી તરફ સે દમ દમ ધુકુર ધુકુર…

*************************************************************************************************************

Ae party, vo party Ae party, party, party

Hai celebration nacho danadan Music bajao keh do yeh sabse

Hai celebration nacho danadan Music bajao keh do yeh sabse Aaj ki party meri taraf se Aaj ki party meri taraf se Chand ko bolo utare falak se Aaj ki party meri taraf se

Chand ko bolo utare falak se Aaj ki party meri taraf se Dum dum dhukur dhukur..

Machi hai chool tod ke rule Kare wo step ke gire log daayen baayen Neend bhi gul, jashn hai full Nachen jamke, ke poora floor hil jaye Paas na aaye, shor machaye Party jo na kare usko ta-ta bye

Machi hai chool tod ke rule Kare wo step ke gire log daayen baayen Neend bhi gul, jashn hai full

Nachen jamke, ke poora floor hil jaye Paas na aaye, shor machaye Party jo na kare usko ta-ta bye Hai invitation milke karen fun Aao jahaj me ya bharke truck se

Aaj ki party meri taraf se Aaj ki party meri taraf se Chand ko bolo utare falak se Aaj ki party meri taraf se Dum dum dhukur dhukur…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">