AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandannaના બોડીગાર્ડે ફેનને માર્યો ધક્કો, લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો, જુઓ Viral Video

રશ્મિકા મંદાના (Rahsmika Mandanna) કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ હાલમાં તેના બોડીગાર્ડના વર્તનને કારણે ચર્ચામાં છે. હાલમાં તેના બોડીગાર્ડે એક ફેન સાથે ખરાબ વર્તન કર્યું જે રશ્મિકા સાથે ફોટો ક્લિક કરવા માંગતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Rashmika Mandannaના બોડીગાર્ડે ફેનને માર્યો ધક્કો, લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો, જુઓ Viral Video
Rahsmika Mandanna
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 6:14 PM
Share

અલ્લુ અર્જુનની પુષ્પામાં જોવા મળ્યા પછી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) કોઈને કોઈ કારણસર ઈન્ટરનેટ પર ચર્ચામાં રહે છે. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ દિવાએ બોલિવુડમાં પ્રવેશ કર્યો, પરંતુ તેની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી. રશ્મિકાએ અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા સ્ટારર ગુડબાય સાથે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યા પછી રશ્મિકા વિવિધ ઈવેન્ટ્સમાં તેની ફેશનને બેસ્ટ રીતે રજૂ કરતી જોવા મળે છે. હવે વધુ પોપ્યુલારિટી મેળવ્યા પછી એક્ટ્રેસને ઘણીવાર ટ્રોલ અને ટીકાઓનો ભોગ બનવું પડે છે. હાલમાં જ તે અલગ-અલગ ઈવેન્ટ્સના રેડ કાર્પેટ પર કેટલાક કારણોસર અલગ-અલગ ફંક્શન માટે ટ્રોલ થઈ હતી. પરંતુ હવે તે પોતાના બોડીગાર્ડની હરકતોને કારણે ચર્ચામાં છે.

અહી જુઓ રશ્મિકાનો વાયરલ વીડિયો

હાલમાં રશ્મિકા મંદાનાની એક ઈવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં રશ્મિકાના બોડીગાર્ડ ફેનને ધક્કો મારતા જોઈ શકાય છે. જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે ત્યારથી જ નેટીઝન્સ બોડીગાર્ડ પર આકરા પ્રહારો કરી રહ્યા છે કારણ કે તેણે એક્ટ્રેસના એક ફેનને ધક્કો માર્યો હતો જે રશ્મિકા સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહી હતી. સેલિબ્રિટી પાપારાઝીએ આ વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Ayushmann Khurrana Father Death: આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન, બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે ‘જ્યારે એક્ટ્રેસને કોઈ પ્રોબ્લેમ નથી તો 2 પૈસા માટે કામ કરનારા આ સસ્તા લોકોને કેમ ધક્કો મારવામાં આવે છે.’ આ સિવાય અન્ય એક યુઝરે કહ્યું છે કે ‘જિસે લોગ કો ફેમ મિલતા હૈ ઉનહી લોગો કો ધક્કે ક્યો માર રહે હો સેમ ઓન ગાઈઝ.’ ઘણા લોકોએ બોડીગાર્ડના આવા વર્તનને બિનવ્યાવસાયિક ગણાવ્યું હતું. આ સિવાય અન્ય લોકો પણ આ વીડિયો પર સતત કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">