AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાથમાં કોન્ડોમનું મોટું પાઉચ લઇને ઉભી જોવા મળે આ ફેમસ એક્ટ્રેસ, જાણો શું છે સમગ્ર મામલો

અભિનેત્રી તેની આગામી ફિલ્મના પોસ્ટરને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું નામ 'છત્રીવાલી' છે અને તેનું પોસ્ટર હાલમાં જ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું પોસ્ટર એકદમ અનોખું બનાવવામાં આવ્યું છે

હાથમાં કોન્ડોમનું મોટું પાઉચ લઇને ઉભી જોવા મળે આ ફેમસ એક્ટ્રેસ, જાણો શું છે સમગ્ર મામલો
Rakul preet Singh seen with a condom pouch her hand, is playing this role in the movie Chhatriwali
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 9:24 AM
Share

બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) રકુલ પ્રીત સિંહનો (Rakul Preet Singh) કરિયર ગ્રાફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તમિલ અને તેલુગુ ફિલ્મોની સુપરસ્ટાર રહી ચૂકેલી રકુલ પ્રીતને હિન્દી ફિલ્મોમાં ‘દે દે પ્યાર દે’ દ્વારા ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તે અજય દેવગનની ગર્લફ્રેન્ડનો રોલ કરતી જોવા મળી હતી અને ત્યારથી તેની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી છે.

આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મના પોસ્ટરને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું નામ ‘છત્રીવાલી’ છે અને તેનું પોસ્ટર હાલમાં જ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું પોસ્ટર એકદમ અનોખું બનાવવામાં આવ્યું છે કારણ કે અભિનેત્રીના હાથમાં મોટુ કોન્ડોમનું પાઉચ છે.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

કોન્ડોમના પાઉચ જેવું ક્લૈપ લઇને ઉભેલી રકુલ પ્રીત સિંહનો લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેના પર ફિલ્મનું ટાઈટલ ‘છત્રીવાલી’ લખેલું છે. આ પોસ્ટરને શેર કરતા રકુલે લખ્યું- ‘બિના મૌસમ કભી ભી બારીશ હો સકતી હે. અપની છત્રી તૈયાર રખે’ પોસ્ટર જોયા બાદ ચાહકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે ફિલ્મમાં રકુલ પ્રીત સિંહનું પાત્ર કેવું હશે?

ફિલ્મનું શૂટિંગ લખનૌમાં ચાલી રહ્યું છે અને મળતી માહિતી મુજબ, રકુલ પ્રીત સિંહ તેમાં કોન્ડોમ ટેસ્ટરની ભૂમિકા નિભાવતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહ પાસે આ સમયે પ્રોજેક્ટ્સની કોઈ કમી નથી. તે ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના સાથે ‘ડૉક્ટર જી’માં જોવા મળશે. આ સિવાય રકુલ પ્રીત સિંહ પાસે અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘મેડે’ છે.

આ પણ વાંચો – IND Vs NZ: વિરાટ કોહલીની કેપ્ટનશિપ સામે કેએલ રાહુલે કરી દીધા ગંભીર સવાલ, કહ્યુ રોહિત શર્માના આવવાથી ટીમને થશે આ ફાયદો

આ પણ વાંચો – કરણ કુન્દ્રા અને યોગિતાના રિલેશનશિપના ખબરો વિશે એક મિત્રે જણાવ્યું સત્ય, સાંભળ્યા પછી શું હશે તેજસ્વી પ્રકાશની પ્રતિક્રિયા

આ પણ વાંચો –

OMG ! 26 વર્ષની આ યુવતિને છે ‘Break-up’ બિમારી, પાર્ટનર્સને છેતરીને આવે છે મજા, આટલાને બનાવી ચૂકી છે નિશાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">