સોનુ સૂદને ચાલતી ટ્રેનના દરવાજા પર બેસવું ભારે પડ્યું, અભિનેતાએ હાથ જોડીને માંગી માફી

Sonu Sood Tweet: બોલિવૂડ એક્ટર સોનુ સૂદનો એક વીડિયો તેના પર ભારે પડી રહ્યો છે. અભિનેતાએ ચાલતી ટ્રેનના દરવાજે બેઠેલા પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. જેના કારણે હવે તેણે માફી માંગવી પડશે.

સોનુ સૂદને ચાલતી ટ્રેનના દરવાજા પર બેસવું ભારે પડ્યું, અભિનેતાએ હાથ જોડીને માંગી માફી
સોનુ સૂદને ચાલતી ટ્રેનના દરવાજા પર બેસવું ભારે પડ્યુંImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 11:26 AM

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ એક મહાન અભિનેતા હોવાની સાથે સાથે એક અદ્ભુત વ્યક્તિ પણ છે. જે રીતે તે લોકોની વચ્ચે જાય છે અને તેમની સમસ્યાઓને સમજવાની કોશિશ કરે છે, ભાગ્યે જ કોઈ અન્ય સ્ટાર આવું કરશે. કોરોના દરમિયાન સોનુ સૂદ બધાની સામે મસીહાની જેમ ઉભરી આવ્યો. અભિનેતાને દુનિયાભરમાંથી આશીર્વાદ અને પ્રેમ પણ મળ્યો હતો. આજના સમયમાં તેના ફેન્સ અભિનેતાને ભગવાન સમાન માને છે. સોનુ સૂદ પાસેથી કોઈ શીખે કે ખુલ્લા દિલથી મદદ કરવાનો અર્થ શું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોનુ સૂદ હાલમાં ચર્ચામાં રહે છે આ વચ્ચે તેનો એક જુનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જુનો છે. આ વીડિયો સોનુ સુદે ડિસેમ્બર 2022માં શેર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સોનુ સૂદ ચાલતી ટ્રેનમાં દરવાજા પાસે બેસેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અભિનેતા ખુબ એન્જોય કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ અભિનેતાને આ લાપરવાહી કહી રહ્યા છે.

ટ્રેનના પગથિયાં પર મુસાફરી કરવી ખતરનાક

આવી સ્થિતિમાં રેલવેએ સોનુ સૂદના આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. ઉત્તર રેલવેએ ટ્વીટ કર્યું, ‘પ્રિય સોનુ સૂદ, તમે દેશ અને દુનિયાના કરોડો લોકો માટે આદર્શ છો. ટ્રેનના પગથિયાં પર મુસાફરી કરવી ખતરનાક છે, આ પ્રકારનો વીડિયો તમારા ચાહકોને ખોટો સંદેશ મોકલી શકે છે. કૃપા કરીને આ ન કરો! સરળ અને સલામત મુસાફરીનો આનંદ માણો. એટલું જ નહીં, રેલ્વેની સાથે મુંબઈ રેલ્વે પોલીસે પણ ટ્વીટ કર્યું કે, “ફૂટબોર્ડ પર મુસાફરી એ સોનુ સૂદની ફિલ્મોમાં મનોરંજનનું સાધન બની શકે છે, વાસ્તવિક જીવનમાં નહીં!” ચાલો તમામ સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરીએ

આ ટ્વિટ સામે આવતા જ સોનુ સુદે માફી માંગી છે. સોનું સુદે ટ્વિટ કરતા લખ્યું ક્ષમા

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">