AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: પ્રભાસના જન્મદિવસ પર મેકર્સે આપી ચાહકોને ખાસ ભેટ, શેર કર્યું વિક્રમાદિત્યના લુકનું ટીઝર

અભિનેતા પ્રભાસ (Prabhas)ની ફિલ્મ રાધે શ્યામ આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પાત્રનું ટીઝર શેર કરવામાં આવ્યું છે.

Radhe Shyam: પ્રભાસના જન્મદિવસ પર મેકર્સે આપી ચાહકોને ખાસ ભેટ, શેર કર્યું વિક્રમાદિત્યના લુકનું ટીઝર
Prabhas
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 6:45 PM
Share

સાઉથના સ્ટાર પ્રભાસ (Prabhas) આજે પોતાનો 43મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. ચાહકો તેમની ફિલ્મ રાધે શ્યામ (Radhe Shyam)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રભાસના ચાહકોની રાહ આખરે પૂરી થઈ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે નિર્માતાઓએ ચાહકોને ભેટ આપી છે. આજે તેમનું પાત્ર વિક્રમાદિત્યનું ટીઝર શેર કરવામાં આવ્યું છે.

પ્રભાસની રોમેન્ટિક શૈલીમાં પરત ફરવાની પ્રશંસકો માટે ખાસ સવારીની જેમ છે. ફિલ્મોથી સંબંધિત ઘણાં પોસ્ટરો અને અસેટ જાહેર કર્યા પછી ચાહકો આખરે અહીં છે જ્યાં પ્રભાસના પાત્ર, વિક્રમાદિત્યનો પરિચય થઈ રહ્યો છે અને તે ચોક્કસપણે ચાહકોને ઉત્સાહિત કરશે.

પ્રભાસે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમની ફિલ્મ રાધે શ્યામનું ટીઝર શેર કર્યું છે. ટીઝરમાં પ્રભાસ આપણને એક ઉખાણામાં કહે છે કે તેમનું ચરીત્ર કોન અને ક્યું છે અને હવે તે સ્પષ્ટ છે કે અભિનેતા હસ્તરેખાશાસ્ત્રીની ભૂમિકા ભજવવા માટે પુરી રીતે તૈયાર છે, જે કોઈપણ અભિનેતા માટે પ્રથમ વખત છે.

તેમાં કોઈ શંકા નથી કે પ્રભાસની ભૂમિકા ખૂબ જ અનોખી છે. મગજ પર ખૂબ જોર આપવા છતાં કોઈ અભિનેતા યાદ નથી આવતો જેને આટલુ રસપ્રદ અને અનોખી ભૂમિકા ભજવી હોય. પ્રભાસના ચાહકો માટે આ એક ચોક્કસપણે ટ્રીટ છે.

થોડા દિવસો પહેલા પ્રભાસના એક ખાસ પોસ્ટરનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે પહેલા તેમની કો-સ્ટાર પૂજા હેગડે (Pooja Hegde)ના જન્મદિવસ પર એક વિશેષ પોસ્ટરનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જોડીએ ચાહકોને ઉત્સાહિત કર્યા છે અને તેઓ તેમની ઓનસ્ક્રીન જોડી બનાવવા અને જાદુ પેદા કરવા માટે વધુ રાહ જોઈ શકતા નથી.

આ ફિલ્મ 14 જાન્યુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રાધે શ્યામ એક બહુભાષી ફિલ્મ હશે અને ગુલશન કુમાર અને ટી-સીરીઝ દ્વારા પ્રસ્તુત રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત છે. તે યુવી ક્રિએશન્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વામસી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :- Karan Joharએ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘તખ્ત’ વિશે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે થશે રિલીઝ

આ પણ વાંચો :- Shraddha Kapoorએ ડૂબતા સૂર્ય સાથે શેર કરી સુંદર તસ્વીરો, ઉંઘ ઉડાવી દે તેવી છે અભિનેત્રીની સ્ટાઈલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">