AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Kapoorએ ડૂબતા સૂર્ય સાથે શેર કરી સુંદર તસ્વીરો, ઉંઘ ઉડાવી દે તેવી છે અભિનેત્રીની સ્ટાઈલ

શ્રદ્ધા કપૂર બોલિવૂડની એક ચમકતી સ્ટાર છે. અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે વાતચીત કરતી રહે છે. અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર 66.7 મિલિયન ફોલોઅર્સ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 12:06 AM
Share
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિનયની સાથે સાથે શ્રદ્ધા કપૂર તેની સુંદરતા માટે પણ જાણીતી છે. તાજેતરમાં જ શ્રદ્ધાએ કેટલીક સુંદર તસ્વીરો શેર કરી છે.

1 / 6
શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. અભિનેત્રી દરરોજ ચાહકો માટે ખાસ તસ્વીરો શેર કરતી રહે છે.

2 / 6
આવી સ્થિતિમાં, તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર રંગબેરંગી સાડી પહેરેલી ખાસ તસ્વીરો શેર કરી છે.

3 / 6
આ ફોટામાં શ્રદ્ધાની સ્ટાઈલ ખૂબ જ સુંદર છે.

4 / 6
તસ્વીરોમાં શ્રદ્ધા કપૂર ડૂબતા સૂર્યની સામે પોતાની સ્ટાઇલ બતાવતી જોવા મળી રહી છે.

5 / 6
શ્રદ્ધા કપૂરની આ સુંદર તસ્વીરોને ચાહકો પણ વખાણી રહ્યા છે.

6 / 6
Follow Us
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા

સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો

ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ

જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ

કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ

બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર

સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા

સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો

મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video

g clip-path="url(#clip0_868_265)">