પ્રેગેન્સીમાં ખૂબ કામ કરી રહી છે કરીના કપૂર -“આ કોઈ બિમારી નથી, હું ઘરમાં આરામ ના કરી શકુ”

કરીના કપૂર ખાન પ્રેગેન્સીમાં પણ ખૂબ કામ કરી રહી છે. તે પ્રેગેન્સી દરમિયાન ફિલ્મ લાલ સિંહ ચડ્ડાની શુટીંગમાં વ્યસ્ત છે. હાલમાં જ કરીનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે પ્રેગેન્સીના સમયમાં કામ કરવુ ખોટુ નથી. કરીનાએ પણ જણાવ્યુ કે તેના પરિવારે તેને ઘરે આરામ કરવા જણાવ્યુ પણ તેઓ એ જ બાદમાં કામને પ્રાધાન્ય આપવાનું પણ જણાવ્યુ. કરીના […]

પ્રેગેન્સીમાં ખૂબ કામ કરી રહી છે કરીના કપૂર -આ કોઈ બિમારી નથી, હું ઘરમાં આરામ ના કરી શકુ
TV9 Gujarati

|

Nov 28, 2020 | 4:33 PM

કરીના કપૂર ખાન પ્રેગેન્સીમાં પણ ખૂબ કામ કરી રહી છે. તે પ્રેગેન્સી દરમિયાન ફિલ્મ લાલ સિંહ ચડ્ડાની શુટીંગમાં વ્યસ્ત છે. હાલમાં જ કરીનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે પ્રેગેન્સીના સમયમાં કામ કરવુ ખોટુ નથી. કરીનાએ પણ જણાવ્યુ કે તેના પરિવારે તેને ઘરે આરામ કરવા જણાવ્યુ પણ તેઓ એ જ બાદમાં કામને પ્રાધાન્ય આપવાનું પણ જણાવ્યુ.

કરીના કોરોનાની વચ્ચે રહીને હાલ કામ કરી રહી છે, તેને લઈને પણ તેને જણાવ્યુ કે તે સેફ્ટી સાથે કામ કરી રહી છે તેમાં કંઈ ખોટુ નથી. આ મુશ્કેલીના સમયમાં પોતાનું ધ્યાન રાખીને આગળ વધવુ જોઈએ. સાથે તને એ પણ જણાવ્યુ કે આ પરિસ્થિતિને સામાન્ય ના ગણવી જોઈએ.

પ્રેગેન્સીમાં ખૂબ કામ કરી રહી છે કરીના કપૂર ,કહ્યુ કે ,આ કોઈ બિમારી નથી, "હું ઘરમાં આરામ ના કરી શકુ "

કરીનાએ વધુમાં એ પણ જણાવ્યુ કે, લાલ સિંહ ચડ્ડાની શૂટીંગ સમયમાં કોઈને ખબર પણ નહિ હોય કે કોરોના મહામારી આવશે. ફિલમનું શૂટીંગ એપ્રેલમાં પૂરૂ થઈ જવાનું હતુ. અને કરીનાએ તે બાદ કોઈ ફિલ્મ સાઈન નથી કરી. પ્રેગેન્સીમાં પણ તેને તેના બધા પ્રોજેક્ટ પૂરા કર્યા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati