Fifa World Cup ફાઇનલમાં ‘પઠાણ’નું પ્રમોશન થશે, શાહરૂખ ખાન કરશે ફિલ્મનું પ્રમોશન?

Pathaan Promotion In FIFA :બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ સતત ચર્ચામાં છે. દરમિયાન, માહિતી સામે આવી છે કે આ ફિલ્મનું પ્રમોશન ભવ્ય સ્તરે કરવામાં આવશે.

Fifa World Cup ફાઇનલમાં 'પઠાણ'નું પ્રમોશન થશે, શાહરૂખ ખાન કરશે ફિલ્મનું પ્રમોશન?
advance booking of Pathan Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 11:52 AM

બોલિવુડનો બાદશાહ શાહરુખ ખાન છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે. આ વર્ષે શાહરુખ ખાને બ્રહ્માસ્ત્ર સહિત અનેક ફિલ્મોમાં કૈમિયો કર્યો છે પરંતુ ચાહકો કિંગ ખાનની લીડ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2023માં શાહરુખ ખાનની ધમાકેદાર વાપસી થવા જઈ રહી છે. અભિનેતા પોતાની અપકમિંગ ફિલ્મ પઠાણને લઈ સતત ચર્ચામાં છવાયેલો છે.

પઠાણ 25 જાન્યુઆરીના રોજ બોક્સ ઓફિસ પર આવશે

શાહરુખ ખાનની પાસે હાલમાં એક બાદ એક મોટા બજેટની ફિલ્મો છે. શાહરુખ ખાન એક નહિ પરંતુ ત્રણ-ત્રણ ફિલ્મો લઈ આવી રહ્યો છે. જેમાં પઠાણ, જવાન અને ડંકીનું નામ સામેલ છે. પઠાણ 25 જાન્યુઆરીના રોજ બોક્સ ઓફિસ પર આવશે. આ ફિલ્મ શાહરુખ ખાન માટે ખુબ જ ખાસ છે. પ્રથમ તે લાંબા સમય બાદ આ ફિલ્મને લઈ પરત ફરી રહ્યો છે. બીજું આ ફિલ્મના મેકર્સે મોટા ગ્રાન્ડ લેવલ પર ફિલ્મ બનાવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ત્યારે આ ગ્રાન્ડ લેવલ વાળી ફિલ્મના પ્રોમોશનની તૈયારી પણ મોટા પાયે થવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, શાહરુખ ખાન-દિપીકાની એક્શન ફિલ્મને મોટા લેવલ પર પ્રમોટ કરવામાં આવશે. શાહરુખના ફેનપેજ મુજબ શાહરુખ ખાન ફિફા વર્લ્ડકપની ફાઈનલમાં પોતાની ફિલ્મ પઠાણને પ્રમોટ કરશે.

ફિલ્મ પઠાણને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી

તમને જણાવી દઈએ કે, વર્લ્ડકપ 2022 નવેમ્બરથી શરુ થઈ 18 ડિસેમ્બર સુધી રમાશે. ફિલ્મ પઠાણને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય દીપિકા પાદુકોણ અને ડોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું પ્રથમ ગીત બેશરમ રંગ રિલીઝ કરવામાં આવ્યું છે. જે સતત ચર્ચામાં છવાયેલું છે.

આ દિવસોમાં Shah Rukh Khan તેની આગામી ફિલ્મની સફળતા માટે આશીર્વાદ માંગી રહ્યો છે. શાહરૂખ ખાન રવિવારે વૈષ્ણો દેવી મંદિરે પહોંચ્યો હતો અને પૂજા કરી હતી.વૈષ્ણોદેવી મંદિરથી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન શાહરૂખ ખાન કાળા રંગના કપડાંમાં જોવા મળ્યો હતો. લાંબા સમય પછી શાહરૂખની ફિલ્મ પઠાણ મોટા પડદા પર ટકોરા મારવા તૈયાર છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">