Holi Special Song : ફિલ્મ Jolly LLB 2નું ફેમસ સોન્ગ Go Pagalના Lyrics વાંચો ગુજરાતી અને ઇંગ્લીશ

ફિલ્મ જોલી એલ એલ બી 2નું સોન્ગ 'ગો પાગલ'નું સંગીત મંજે આપ્યું છે. જ્યારે આ ગીતને રફ્તાર અને નિંદી કૌર દ્વારા ગાવામાં આવ્યું છે. ગો પાગલ સોન્ગના શબ્દો રફ્તાર અને મંજ દ્વારા લખવામાં આવ્યા છે.

Holi Special Song : ફિલ્મ Jolly LLB 2નું ફેમસ સોન્ગ Go Pagalના  Lyrics વાંચો ગુજરાતી અને ઇંગ્લીશ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 2:30 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Holi Special Song Lyrics : ફિલ્મ વોરનું પોપ્યુલર સોન્ગ ‘જય જય શિવશંકર’ના ફુલ Lyrics વાંચો

ફિલ્મ જોલી એલ એલ બી 2નું સોન્ગ ‘ગો પાગલ’નું સંગીત મંજ આપ્યું છે. જ્યારે આ ગીતને રફ્તાર અને નિંદી કૌર દ્વારા ગાવામાં આવ્યું છે. ગો પાગલ સોન્ગના શબ્દો રફ્તાર અને મંજ દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીતમાં અક્ષય કુમાર અને હુમા કુરેશી જોવા મળે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

Go Pagal  Song Lyrics

નઝરો કે કટ્ટે સે મારે તું ગોલી રે, એસા ઝેહર હૈ જો મારે સ્લોલી રે ( 2 )

તેરા રંગ ઉડાઓં, પંપ ચાલુ તુઝે ભીગાઉ, તેરે ગાલ કો લાલ બનાઉં, ક્યૂ કિ આજ બેબી હોલી હૈ

ગો પાગલ,

ગો ગો ગો ગો પાગલ, ગો ગો ગો ગો ગો હોલી હૈ (2)

ભીગી ભીગી લગે લવલી લવલી, લગે રંગ મેં તુ કમલી કમલી, તેરે પીછે મેં અમલી અમલી, છીને ચેના

થોડી ભાંગ તો ચઢ જાને દે, ગડબડ થોડી બઢ જાને દે, કુછ હોગા ના સડ જાને સે, હોલી હૈ ના

ગો પાગલ, ગો પાગલ, કહે તુ કરે નો પાગલ, પાણી કા લગા લે ગાગલ, ના આજ મિલેગા ટુવાલ,

મેરે સાથ મેં તોલી હૈ, ઐસે બન મત્ત ભોલી રે, બોટલ મૈને ખોલી,, ક્યૂ કી આજ બેબી હોલી રે,

ગો પાગલ,

ગો ગો ગો ગો પાગલ, ગો ગો ગો ગો ગો હોલી હૈ (2),

તેરે ઇરાદોં પે ફેરૂંગી પાની રે, કરને ના દોંગી તુઝે મનમાની રે,

મુઝકો ઔર સતા ના, પીછે પીછે આ ના, ભવરે કી તરહ મદ્રાના, બંદ કરદે શૈતાની રે, હોલી હૈ

ગો પાગલ,

ગો ગો ગો ગો પાગલ, ગો ગો ગો ગો ગો હોલી હૈ (2)

***********************************************************

Nazron ke kattay se maare tu goli re Aisa zehar hai jo maare slowly re x (2)

Tera rang udaoon Pump chalaoon tujhe bhigaun Tere gaal ko laal banaoon Kyun ki aaj baby holi hai

Go pagal

Go go go go go go go pagal Go go go go go go holi hai (2)

Bhigi bhigi lage lovely lovely Lage rang mein tu kamli kamli Tere pichhe main amli amli Chheene chaina

Thodi bhaang to chadh jaane de Gadbad thodi badh jaane de Kuchh hoga na sadd jaane se Holi hai na

Go pagal, go pagal Kaahe tu kare no pagal Paani ka laga le goggle Na aaj milega towel

Mere sath mein toli hai Aise ban matt bholi re Botal maine kholi Kyun ki aaj baby holi hai

Go pagal

Go go go go go go go pagal Go go go go go go holi hai (2)

Tere iradon pe feroongi paani re Karne na doongi tujhe manmani re

Mujhko aur sata na Pichhe pichhe aa na Bhanwre ki tarah madrana Band karde shaitani re Holi hai

Go pagal

Go go go go go go go pagal Go go go go go go holi hai (2)

g clip-path="url(#clip0_868_265)">