પાકિસ્તાન પ્રત્યેનું કૂણું વલણ પડ્યું ભારે, The Kapil Sharma Showમાંથી આખરે સિદ્ધૂ બહાર, આ નવો ચહેરો લેશે સિદ્ધૂની જગ્યા

પુલાવામા અટેક પર આપેલા નિવેદન બાદ નવજોત સિંહ સિદ્ધૂને કૉમેડી શો ધ કપિલ શર્મા શોમાંથી હટાવવામાં આવ્યા છે. ચેનલે આ અંગે પ્રોડક્શન હાઉસ સાથે વાત કરી છે. ચેનલ ઈચ્છે છે કે સિદ્ધૂ તાત્કાલિક ધોરણે શોમાંથી હટી જાય. શોમાં નવજોત સિંહ સિદ્ધૂને અર્ચના પૂરણસિંહ રિપ્લેસ કરી શકે છે. અર્ચનાએ પોતાના નિવેદનમાં કહ્યું, “મેં ધ કપિલ શર્મા […]

પાકિસ્તાન પ્રત્યેનું કૂણું વલણ પડ્યું ભારે, The Kapil Sharma Showમાંથી આખરે સિદ્ધૂ બહાર, આ નવો ચહેરો લેશે સિદ્ધૂની જગ્યા
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:35 AM

પુલાવામા અટેક પર આપેલા નિવેદન બાદ નવજોત સિંહ સિદ્ધૂને કૉમેડી શો ધ કપિલ શર્મા શોમાંથી હટાવવામાં આવ્યા છે. ચેનલે આ અંગે પ્રોડક્શન હાઉસ સાથે વાત કરી છે. ચેનલ ઈચ્છે છે કે સિદ્ધૂ તાત્કાલિક ધોરણે શોમાંથી હટી જાય.

શોમાં નવજોત સિંહ સિદ્ધૂને અર્ચના પૂરણસિંહ રિપ્લેસ કરી શકે છે. અર્ચનાએ પોતાના નિવેદનમાં કહ્યું,

“મેં ધ કપિલ શર્મા શોમાં સ્પેશિયલ અપિયરન્સ માટે 2 એપિસોડ્સ શૂટ કર્યા છે.”

જોકે અર્ચનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે સિદ્ધૂની જગ્યાએ આવવા માટે ચેનલ તરફથી કોઈ પ્રસ્તાવ નથી મળ્યો.

દિવાળી પર કઇ કઇ જગ્યાએ દીવા પ્રગટાવવા જોઇએ ?
Video : ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, શિંદે સરકાર માટે કહી આ વાત
આ 5 રૂપિયાના પાન Uric Acid મુળથી કરશે નાબુદ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
બપોરે શા માટે ન સૂવું જોઈએ
અળસી ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 04-10-2024

આ ખબરથી જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે ચેનલે પ્રોડક્શન હાઉસને સિદ્ધૂને કાઢવા માટે કહ્યું છે. થોડા સમય પહેલા પણ મીટૂ મૂવમેન્ટ દરમિયાન જ્યારે કંપોઝર અનુ મલિક પર આરોપ લાગ્યા હતા ત્યારે પણ ચેનલે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું.

સૂત્રનું વધુમાં કહેવું છે કે હાલમાં થયેલી ઘટનાને ધ્યાનમાં રાખીને અર્ચનાએ એપિસોડ્સ શૂટ નથી કર્યાં. પરંતુ હવે ચેનલ અર્ચનાને ઓન બોર્ડ લેવા તૈયાર છે. થોડી ઘણી વાતચીત થઈ છે અને ત્યારબાદ વસ્તુઓ ફાઈનલ થઈ જશે.

સિદ્ધૂએ આપ્યું હતું આવું નિવેદન

નવજોત સિંહ સિદ્ધુએ પુલવામામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી પરંતુ પોતાના નિવેદનમાં તેઓ પાકિસ્તાન પ્રત્યે નરમ વલણ રાખતા દેખાયા હતા. તેમણે ક્હયું હતું કે કેટલાક લોકોના કારણે શું આખા દેશને ખોટો કહી શકાય? તેમણે એમ પણ કહ્યું હતું કે આવો હુમલો કરવો એ કાયરતાની નિશાની છે અને તેઓ તેની નિંદા પણ કરે છે. હિંસાની હંમેશા નિંદા થવી જોઈએ અને જેની ભૂલ છે, તેને સજા મળવી જોઈએ.

સિદ્ધૂની આ પ્રકારની કમેન્ટ લોકોને પસંદ નહોતી આવી અને લોકોએ તેના પર ગુસ્સો વરસાવ્યો. તેમણે ટ્વિટર પર લખ્યું કે જ્યાં સુધી તેઓ કપિલ શર્મા શોનો ભાગ છે, ત્યાં સુધી તેઓ તે શોનો બૉયકૉટ કરશે. લોકોએ નવજોતસિંહ સિદ્ધૂ પર બરાબરનો ગુસ્સો ઠાલવ્યો.

[yop_poll id=1483]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">