AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munmun Dutta Item Song : બબિતાજીનું આઇટમ સોન્ગ ફરી થયુ વાયરલ, ડાન્સ મૂવ્સથી જીતી રહી છે ફેન્સના દિલ

મુનમુન હાલમાં સૌથી વિવાદાસ્પદ શો 'બિગ બોસ 15'નો ભાગ છે. આવી સ્થિતિમાં બિગ બોસના ઘરમાં જતા જ તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ વીડિયો કોઈ સિરિયલનો નથી પરંતુ ફિલ્મનો આઈટમ નંબર છે.

Munmun Dutta Item Song : બબિતાજીનું આઇટમ સોન્ગ ફરી થયુ વાયરલ, ડાન્સ મૂવ્સથી જીતી રહી છે ફેન્સના દિલ
Munmun Dutta's item song again went viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 11:24 PM
Share

ટેલિવિઝન પરની સૌથી લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (TMKOC) દરેક પાત્રને ચાહકો ખૂબ પસંદ કરે છે, પરંતુ આ શોમાં બબીતાજીનો રોલ કરનાર અભિનેત્રી મુનમુન દત્તાની (Munmun Dutta) ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી મુનમુન જ્યારે પણ કોઈ પોસ્ટ શેર કરે છે ત્યારે તેના લાખો ચાહકો તેના પર ખૂબ પ્રેમ વરસાવે છે અને હવે મુનમુનનો એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકોના હોશ ઉડી જશે.

વાસ્તવમાં મુનમુન આ દિવસોમાં સૌથી વિવાદાસ્પદ શો ‘બિગ બોસ 15’નો ભાગ છે. આ સ્થિતિમાં બિગ બોસના ઘરમાં જતા જ તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ વીડિયો કોઈ સિરિયલનો નથી પરંતુ ફિલ્મનો આઈટમ નંબર છે. જેમાં એક્ટ્રેસના સેક્સી ડાન્સ મૂવ્સ ઘણો હંગામો મચાવી રહ્યા છે.

રેડ કલરના હોટ ડ્રેસમાં મુનમુન ખૂબ જ હોટ લાગી રહી છે. જો કે આ વીડિયો નવો નથી પરંતુ 2013માં આવેલી સાઉથ ઈન્ડિયન ફિલ્મનો છે. જેમાં તે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી રહી છે. મુનમુન દત્તાનો બોલ્ડ અવતાર જોઈને તેના ફેન્સને નશો થઈ ગયો છે.

હાલમાં જ મુનમુન રિયાલિટી ટેલિવિઝન શો ‘બિગ બોસ 15’માં જોવા મળી હતી. આ શોમાં તે ટીવી કલાકાર- વિશાલ સિંહ, સુરભી ચંદના અને આકાંક્ષા પુરી સાથે પહોંચી હતી. મુનમુન બે દિવસ સુધી ‘ફેક હાઉસ’માં રહી અને ‘ટિકિટ ટુ ફિનાલે વીક’ ટાસ્કમાં સ્પર્ધકોને પડકાર ફેંક્યો.

અભિનેત્રી મુનમુન દત્તાએ વર્ષ 2004માં Zee TV પર આવતી સીરિયલ ‘હમ સબ બારાતી’થી પોતાનું કરિયર બનાવ્યું હતું. આ સિવાય તેણે કમલ હાસન સાથે 2006માં ‘મુંબઈ એક્સપ્રેસ’ (2005), ‘હોલિડે’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેને તેની અસલી ઓળખ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી મળી હતી.

લાંબા સમયથી એવા અહેવાલો છે કે મુનમુન દત્તા તેના TMKOC કો-સ્ટાર રાજ અનડકટને ડેટ કરી રહી છે. આ માટે એક્ટર્સને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર તેના વિશે લખેલા તમામ ટ્રોલ અને મીડિયાના અહેવાલોનો જવાબ આપવા માટે, અભિનેત્રીએ કહ્યું હતું કે આવા અહેવાલોએ તેને માનસિક વેદના આપી છે.

આ પણ વાંચો –

બિપાશા બાસુનો મૂડ ખરાબ પોતાના જન્મદિવસ પર ખાસ પ્લાનિંગ કર્યું, કોવિડે બર્થડે સેલિબ્રેશન બગાડ્યું

આ પણ વાંચો –

Happy Birthday Supriya Pathak : ખીચડીની ‘હંસા’ એટલે કે સુપ્રિયા પાઠકે 11 વર્ષ બાદ કર્યું હતું ફિલ્મમાં કમબેક, ફેન્સે કર્યા ભરપૂર વખાણ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">