માધુરી દીક્ષિતે મુંબઈમાં ખરીદ્યો Sea Facing ફ્લેટ, કિંમત જાણીને થઈ જશો હેરાન

1990 ના દાયકાની સૌથી ફેમસ એક્ટ્રેસમાંની એક, માધુરી દીક્ષિત (Madhuri Dixit) પાસે ઘણી સફળ અને એવોર્ડ વિનિંગ ફિલ્મો છે. માધુરી દીક્ષિત તેની બેસ્ટ ડાન્સ સ્કિલ માટે પણ જાણીતી છે. માધુરીએ 1999માં ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા.

માધુરી દીક્ષિતે મુંબઈમાં ખરીદ્યો Sea Facing ફ્લેટ, કિંમત જાણીને થઈ જશો હેરાન
Madhuri dixit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 4:28 PM

માધુરી દીક્ષિત (Madhuri Dixit) અવારનવાર ચર્ચામાં રહે છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે એક્ટ્રસ માધુરી દીક્ષિતે હાલમાં મુંબઈમાં એક એપાર્ટમેન્ટ (Sea Facing Flat) ખરીદ્યું છે. એક્ટ્રસનો આ નવા ફ્લેટની કિંમત 48 કરોડ રૂપિયા છે અને તે મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં એક આલીશાન બિલ્ડિંગ કોમ્પ્લેક્સના 53મા માળ પર આવેલો છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રોપર્ટી 28 સપ્ટેમ્બર 2022ના રોજ રજીસ્ટર કરવામાં આવી હતી. માધુરી દીક્ષિતે આ પ્રોપર્ટી ઈન્ડિયાબુલ્સ બ્લુ, લોઅર પરેલમાં ખરીદી છે.

માધુરીએ મુંબઈમાં ખરીદ્યો 48 કરોડ રૂપિયાનો ફ્લેટ

ઈન્ડિયાબુલ્સ વેબસાઈટ મુજબ સાઉથ મુંબઈના વર્લીમાં હાઉસિંગ પ્રોપર્ટી 10 એકર વિસ્તારમાં આવેલી છે અને અરબી સમુદ્રના શાનદાર દૃશ્યો પ્રસ્તૂત કરે છે. તેમાં એક વિશાળ સ્વિમિંગ પૂલ, ફૂટબોલ પિચ, એક જિમ, સ્પા, ક્લબ અને બીજી ઘણી સુવિધાઓ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અહીં જુઓ માધુરીના ફ્લેટની લેટેસ્ટ તસવીરો

સપ્ટેમ્બરમાં જ ચૂકવવામાં આવી હતી ફ્લેટની સ્ટેમ્પ ડ્યુટી

લીડિંગ ઓનલાઈન પોર્ટલના એક રિપોર્ટ મુજબ માધુરીએ સપ્ટેમ્બરમાં સેલર કૈલિસ લેન્ડ ડેવલપમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે સેલ કન્વેયન્સ ડીડ પર સાઈન કરી હતી અને રૂ. 2.4 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી હતી. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ફ્લેટ 5,384 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે અને તેમાં સાત કાર પાર્કિંગની જગ્યા છે. એક રિપોર્ટ મુજબ એપાર્ટમેન્ટમાંથી શહેરનો અદભૂત નજારો જોવા મળે છે અને તે 53મા માળે સ્થિત છે.

માધુરીને ફ્લેટ માટે એક ટકાની મળી છૂટ

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે મહારાષ્ટ્રમાં જો કોઈ મહિલા ઘર ખરીદનાર હોય તો તેને સ્ટેમ્પ ડ્યુટીમાં એક ટકાની છૂટ આપવામાં આવે છે. આ ફ્લેટ ખરીદવા પર રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા માધુરીને એક ટકાની છૂટ આપવામાં આવી હતી.

6 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થઈ રહી છે ‘મજા મા’

1990 ના દાયકાની સૌથી ફેમસ એક્ટ્રેસમાંની એક, માધુરી દીક્ષિત પાસે ઘણી સફળ અને એવોર્ડ વિનિંગ ફિલ્મો છે. માધુરી દીક્ષિત તેની બેસ્ટ ડાન્સ સ્કિલ માટે પણ જાણીતી છે. માધુરીએ 1999માં ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા અને પરિવાર સાથે ભારત પાછા ફરતાં પહેલાં થોડાં વર્ષ પહેલાં યુએસ શિફ્ટ થઈ ગઈ. ત્યારથી તે ફિલ્મોમાં કામ કરવામાં અને ‘ઝલક દિખલા જા 10’ જેવા રિયાલિટી ટીવી શોને જજ કરવામાં બિઝી છે. માધુરીની લેટેસ્ટ ફિલ્મ ‘મજા મા’ 6 ઓક્ટોબરે પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે. ત્રણ વર્ષ પહેલા રિલીઝ થયેલી ‘કલંક’ બાદ માધુરીએ ફિલ્મોમાં કમબેક કર્યું છે. તે છેલ્લે આ જ વર્ષે એટલે કે 2022માં વેબ સિરીઝ ‘ધ ફેમ ગેમ’માં જોવા મળી હતી.

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">