AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Againના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરાએ હોલિવૂડ એક્ટર સેમ હ્યુગનને Kiss કર્યું, નિક જોનાસ જોતો જ રહી ગયો

Priyanka Chopra Kiss:અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેના કો-એક્ટર સેમ હ્યુગનને રેડ કાર્પેટ પર કિસ કરી અને પતિ નિક જોનાસ જોતો જ રહ્યો. ન્યૂયોર્કમાં પ્રિયંકાની ફિલ્મ 'લવ અગેન'નું પ્રીમિયર હતું, જેમાં પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી.

Love Againના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરાએ હોલિવૂડ એક્ટર સેમ હ્યુગનને Kiss કર્યું, નિક જોનાસ જોતો જ રહી ગયો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 10:32 AM
Share

Priyanka Chopra Hollywood Movie Love Again: અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં જ તેની સિરિઝ ‘સિટાડેલ’ રિલીઝ થઈ છે. હવે તેની ફિલ્મ લવ અગેન ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. હોલિવૂડ ફિલ્મ લવ અગેનનું ન્યૂયોર્કમાં પ્રીમિયર થયું. જ્યાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી. રેડ કાર્પેટ પર પ્રિયંકાએ તેના કો-સ્ટાર સેમ હ્યુગનને કિસ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હોલિવૂડ સ્ટાર સેમ હ્યુગેન તેને કિસ

લવ અગેઇનના પ્રીમિયરમાં પ્રિયંકા નિક પહોંચી હતી. પ્રિયંકાએ બ્લશ બ્લુ ગાઉન સાથે હાઈ હીલ્સ પહેરી હતી, જેમાં તે નિક કરતાં ઘણી ઊંચી દેખાતી હતી. ઓફ શોલ્ડર ગાઉન તેની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા હતા. નિક જોનાસે પ્રિયંકાના લુકને પૂર્ણ કરવા માટે ગ્રે સૂટ પહેર્યો હતો. બંને એકસાથે ખૂબ જ સ્માર્ટ લાગતા હતા.પ્રિયંકાને રેડ કાર્પેટ પર જોઈને હોલિવૂડ સ્ટાર સેમ હ્યુગને તેને કિસ કરી હતી. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાની આ ફિલ્મમાં તેના પતિ નિક જોનાસ પણ જોવા મળવાના છે. ફિલ્મમાં નિકનો કેમિયો રોલ છે.

આ પણ વાંચો : અનુષ્કા શર્માના કટ્ટર દુશ્મન છે આ 7 બોલિવુડ સેલિબ્રિટી, નથી કરતા પસંદ, જાણો કોણ છે આ લિસ્ટમાં

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

લવ અગેઇનમાં પ્રિયંકા ચોપરા જોનાસ એક એવી મહિલાની ભૂમિકા ભજવી રહી છે જે તેના પતિના મૃત્યુ પછી જાણતી નથી કે તેનો નંબર કોઈ અન્ય એટલે કે સેમ હ્યુગન ઉપયોગ કરી રહ્યું છે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. સિટાડેલના પ્રમોશન બાદ હવે પ્રિયંકા તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ પ્રિયંકાએ પતિ નિક સાથે મેટ ગાલા 2023ના રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">