IPL 2023 CSK VS GT: ચેન્નાઈની જીત બાદ વિકી કૌશલ-સારા અલી ખાન ખુશીથી ઝૂમી ઉઠી, જુઓ Video

Vicky Kaushal-Sara Ali Khan Watch CSK Vs GT Match : IPL 2023નું પરિણામ સામે આવ્યા બાદ વિકી કૌશલ અને સારા અલી ખાન આનંદથી ઝૂમ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

IPL 2023 CSK VS GT: ચેન્નાઈની જીત બાદ વિકી કૌશલ-સારા અલી ખાન ખુશીથી ઝૂમી ઉઠી, જુઓ Video
શું Delhi Metro માં નવું સ્ટેશન ઉમેરાયું.. (2)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 2:06 PM

Vicky Kaushal-Sara Ali Khan Watch CSK Vs GT Match : બોલીવુડની જાણીતી અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા વિકી કૌશલ હાલમાં તેમની ફિલ્મ ‘જરા હટકે ઝરા બચકે’ના પ્રચારમાં વ્યસ્ત છે. જેમ-જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે, બંને સ્ટાર્સ ફિલ્મને હિટ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.

આ પણ વાંચો : IPL 2023: CSK જીત્યું ફાઇનલનું ટાઇટલ, હવે જાણીલો ટીમ્સ કેવી રીતે કરે છે કમાણી

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ દરમિયાન ગઈકાલે એટલે કે 29 મેના રોજ સારા અલી ખાન અને વિકી કૌશલ IPL 2023ની ફાઈનલ મેચ જોવા માટે આવ્યા હતા. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઈ હતી. જો કે આ મેચ 28 મેના રોજ યોજાવાની હતી પરંતુ વરસાદના કારણે મેચ આગળ ધપાવવામાં આવી હતી. આ મેચનું પરિણામ સામે આવ્યું છે, જે બાદ સારા અલી ખાન અને વિકી કૌશલનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વિકી કૌશલ-સારા અલી ખાન ખુશીથી કૂદી પડ્યા

વિકી કૌશલ અને સારા અલી ખાન તેમની ફિલ્મ જરા હટકે ઝરા બચકેના પ્રમોશન માટે IPL 2023 ની ફાઈનલ મેચ જોવા આવ્યા હતા. જે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. ગઈકાલે એટલે કે 29મી મેના રોજ રમાયેલી આ મેચનું પરિણામ વરસાદના કારણે વિલંબમાં આવ્યું હતું. પરંતુ સારા અલી ખાન અને વિકી કૌશલ આખી મેચ જોઈને ત્યાંથી નીકળી ગયા હતા.

આ મેચમાં સારા અલી ખાન અને વિકી કૌશલની આ મેચના ઘણા વીડિયો વાયરલ થયા હતા. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ જે વીડિયો સામે આવ્યો છે તેમાં સારા અલી ખાન અને વિકી કૌશલ ખુશીથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે વિકી કૌશલ અને સારા અલી ખાન ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.

અહીં જુઓ વિકી કૌશલ-સારા અલી ખાનનો વીડિયો

વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

વિકી કૌશલ અને સારા અલી ખાન અભિનીત ઝરા હટકે ઝરા બચકે 2 જૂન, 2023ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મના પ્રમોશન માટે બંન્ને સેલેબ્સ એકસાથે ઘણી જગ્યાએ જોવા મળ્યા છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">