સૈફ અલી ખાનના દીકરાએ ઈન્સ્ટાગ્રામ પર કર્યું ડેબ્યૂ, ગર્લ ફ્રેન્ડ સહિત આ લોકોને કરી રહ્યો છે ફોલો

Breaking News, Gujarat latest News, Gujarat Samachar, Breaking News gujarati, news gujarati samachar, breaking news live updates, Gujarati latest News, latest News, Gujarati News, Gujarati Samachar, latest news, Gujarat live updates, online Gujarati News, Latest and Breaking News, ગુજરાતી સમાચાર, ગુજરાતી ન્યૂઝ, બ્રેકીંગ ન્યૂઝ, ગુજરાતી લેટેસ્ટ ન્યૂઝ, ગુજરાત સામાચાર, બ્રેકીંગ ન્યૂઝ ગુજરાતી, ગુજરાતી, ન્યૂઝ

સૈફ અલી ખાનના દીકરાએ ઈન્સ્ટાગ્રામ પર કર્યું ડેબ્યૂ, ગર્લ ફ્રેન્ડ સહિત આ લોકોને કરી રહ્યો છે ફોલો
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 2:36 PM

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો દીકરી ઈબ્રાહિમ અલી ખાને કહ્યું હતુ કે, તે 30 એપ્રિલના 11 કલાકે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કરશે. તેમણે પોતાનું વચન પૂર્ણ કર્યું છે. હવે તમારે ઈબ્રાહિમના ફોટો જોવા માટે ક્યાંય જવું પડશે નહિ કારણ કે, હવે ઈબ્રાહિમે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કરી લીધું છે. તે કરીના કપૂર, સારા અલી ખાન બાદ હવે પટૌડી ખાનદાનનો મોટો દિકરો ઈબ્રાહિમ અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે. આટલું જ નહિ સોશિયલ મીડિયા પર ડેબ્યુ કરતાની સાથે છવાય ગયો છે.

ઈન્સ્ટાગ્રામ પર છવાયો ઈબ્રાહિમ અલી ખાન

ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ ઈબ્રાહિમ અલી ખાને 4 ફોટો ચાહકોની સાથે શેર કર્યો છે. જેમાં તે ખુબ સુંદર લાગી રહ્યો છે. કલાકોની અંદર આ પોસ્ટને 60 લાખથી વધુ લાઈક્સ આવી તેમજ કોમેન્ટનો ઢગલો થયો છે. તેના ફોલોવર્સની વાત કરીએ તો 564k એટલે કે, 64 હજારથી વધુ છે. એક મહત્વની વાત છે કે, તે માત્ર 41 લોકોને જ ફોલો કરી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

જેમાં સારા અલી ખાન, કરીના કપૂર, સોહા અલી ખાન, આલિયા ભટ્ટ, અમૃતા સિંહ, પ્રયિંકા ચોપરા, ખુશી કપુર, રણવીર સિંહ, અનન્યા પાંડે,કરણ જોહર , આર્યન ખાન, કુણાલ ખેમુ, અલી હાઝી, શનાયા કપૂર, અલીઝેહ અગ્નિહોત્રી, સુહાના ખાન, શિખર પહાડિયા અને પલક તિવારીના નામ સામેલ છે. હાલમાં ઈબ્રાહિમ અલી ખાનના ઈન્સ્ટાગ્રામ ડેબ્યુની જ ચર્ચા થઈ રહી છે.

ઈબ્રાહિમ અલી ખાનનું વર્કફ્રન્ટ

ઈબ્રાહિમ અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટુંક સમયમાં બોલિવુડ ડેબ્યુ કરશે. અત્યારસુધી કોઈ જાહેરાત થઈ નથી પરંતુ રિપોર્ટ અનુસાર ઈબ્રાહિમ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સરમજીથી ડેબ્યૂ કરશે. જેમાં બોમન ઈરાનીનો દિકરો ડાયરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન જોવા મળશે.

આ પણ વાંચો : બોલિવૂડની આ 5 અભિનેત્રીઓ જે થોડા મહિનામાં મોટા સ્ટારને પાછળ છોડી દેશે! જુઓ ફોટો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
g clip-path="url(#clip0_868_265)">