OTT Release : એક વિલન રિટર્ન્સ, ગુડ લક જેરીથી લઈને રંગબાઝ-3 સુધી, આ ફિલ્મ અને વેબ સિરીઝ આજે થિયેટરો અને OTT પર થશે રિલીઝ

29 જુલાઈ, 2022ના રોજ થિયેટરથી લઈને OTT પ્લેટફોર્મ પર ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. જ્યારે એક વિલન રિટર્ન્સ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે, ત્યારે ગુડ લક જેરી, મસાબા મસાબા 2 અને રંગબાઝ 3 OTT પર રિલીઝ (OTT Release) થઈ રહી છે.

OTT Release : એક વિલન રિટર્ન્સ, ગુડ લક જેરીથી લઈને રંગબાઝ-3 સુધી, આ ફિલ્મ અને વેબ સિરીઝ આજે થિયેટરો અને OTT પર થશે રિલીઝ
29 july release
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 9:45 AM

આજે એટલે કે 29 જુલાઈએ મોટા પડદાની સાથે-સાથે OTT પર પણ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે. તેના પરથી કહી શકાય કે આગામી કેટલાક દિવસો દર્શકો માટે મનોરંજનથી ભરપૂર રહેવાના છે. તેઓ થિયેટરોમાં તેમજ ઘરે બેઠા પણ નવી ફિલ્મો અને વેબ સિરીઝ જોઈ શકે છે. અહીં અમે તમને જણાવીશું કે, કઈ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને ક્યા OTT પ્લેટફોર્મ (OTT platform) પર આજે રિલિઝ થઈ (OTT Release) રહી છે.

  1. એક વિલન રિટર્ન્સ – સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ અભિનીત 2014ની એક વિલનની સિક્વલ એક વિલન રિટર્ન્સ, આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર, જોન અબ્રાહમ, દિશા પટણી અને તારા સુતારિયા છે. આ ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરીએ કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાની અસર બતાવી શકે છે કે નહીં. ફિલ્મના સ્ટાર્સે ખૂબ જ પ્રમોશન કર્યું છે.
  2. ગુડ લક જેરી – જાન્હવી કપૂરની ગુડ લક જેરી OTT પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાય છે. ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ સેન છે. આ ફિલ્મમાં જાન્હવી એકદમ અલગ પાત્રમાં જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે લોકોને તે પસંદ આવે છે કે નહીં. જાહ્નવીને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.
  3. મસાબા મસાબા સીઝન-2 – વેબ સિરીઝ મસાબા મસાબાની સીઝન-2 આજે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. તેની પ્રથમ સિઝન લોકોને ખૂબ પસંદ આવી હતી. તેમાં નીના ગુપ્તા અને મસાબા ગુપ્તાની માતા-પુત્રીની જોડી છે. તે સોનમ નાયર દ્વારા નિર્દેશિત છે.
  4. રંગબાઝ-3 – વેબ સિરીઝ રંગબાઝ-3 આજથી Zee5 પર પણ ઉપલબ્ધ થશે. આ ડ્રામામાં રાજકારણ, ભ્રષ્ટાચાર, ગુનાખોરી અને સત્તાની રમત જોવા મળશે. વિનીત કુમાર સિંહ હારૂન શાહ અલી બેગના રોલમાં જોવા મળશે. તેની પ્રથમ 2 સિઝન ખૂબ પસંદ કરવામાં આવી હતી અને ચર્ચામાં પણ રહી હતી.
  5. IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
    યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
    લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
    કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
    આજનું રાશિફળ તારીખ 26-04-2024
    લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
  6. 777 ચાર્લી – રક્ષિત શેટ્ટી, સંગીતા શૃંગેરી, રાજ બી શેટ્ટી, બોબી સિમ્હા અને ડેનિશ સૈત અભિનીત 777 એ ચાર્લી સાઉથની સૌથી પ્રિય ફિલ્મોમાંની એક છે. કન્નડ ભાષાની આ ફિલ્મ એક એડવેન્ચર કોમેડી-ડ્રામા છે. તેણે બોક્સ ઓફિસ પર રૂપિયા 100 કરોડથી વધુની કમાણી કરી હતી અને રૂપિયા 20 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">