AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaand Baaliyan Song Lyrics: આદિત્ય દ્વારા ગાવવામાં આવેલુ “Chaand Baaliyan”ના સાચા Lyrics વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.

Chaand Baaliyan Song Lyrics: આદિત્ય દ્વારા ગાવવામાં આવેલુ Chaand Baaliyanના સાચા Lyrics વાંચો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 8:35 AM
Share

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.

આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Munda Sohna Hoon Main Lyrics : બોલીવુડની નવી ફિલ્મ શહેજાદાનું સોન્ગ ” Munda Sohna Hoon Main”ના સાચા Lyrics વાંચો

“ચાંદ બાલિયાન” ગીત આદિત્ય દ્વારા લખાયેલું અને ગવાયેલું નવું હિન્દી ગીત છે. આ ગીતમાં રજત ડાકોલ, આંચલ શર્માને જોવા મળે છે. ચાંદ બાલિયાન (ચાંદ બલિયા) ગીતનું સંગીત પણ આદિત્ય દ્વારા જ આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન શિવમ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે.

Chaand Baaliyan Lyrics

દેખુ મેં તુઝે, યા દેખું કુદરત કે નઝારે, મુશ્કિલોં મેં હૈ યે દિલ મેરા

માના તેરી સુરત કી હૈ, ચંદી સૌ ટકા બિલ્લો, મેરે દિલ કા સોના ભી ખરા

યે તેરી ચાંદ બાલિયાં, હૈ હોંટોં પે યે ગાલિયાં, યે તેરી ચાંદ બલિયાં, હૈ હોંટોં પે યે ગાલિયાં

સોચને કા મૌકા ના દિયા હાયે, મૈં તો તેરે પીછે હો લિયા, મૈં તો તેરે પીછે હો લિયા, મૈં તો તેરે પીછે

સૂટ પટિયાલા તેરા, જુટ્ટી અમૃતસરી આ, દિલ કમઝોર હૈ મેરા

મુક જાને નખરે તેરે, મેરા ઈશ્ક નાહિયો મુકના, પાક હૈ પ્રોમિંસ જટ દા

લડે નૈનો કે પીછે ઓહો, તુ દૂર સે મુઝકો ખાંચે આહા, લડે નૈનો કે પીછે હાં જી, તુ દૂર સે મુઝકો ખાંચે ઓહો, દોર તુ ઓર પતંગ મેં તેરા હાયે

મૈં તો તેરી છટ પે જા ગીરા, મૈં તો તેરે પીછે હો લિયા, મૈં તો તેરે પીછે

****************************

Dekhoon Main Tujhe, Ya Dekhoon Kudarat Ke Nazaare, Mushkilon Mein Hai Yeh Dil Mera

Maana Teri Surat Ki Hai, Chandi Sau Taka Billo, Mere Dil Ka Sona Bhi Khara

Yeh Teri Chaand Baaliyan, Hai Honṭhon Pe Yeh Gaaliyan, Yeh Teri Chand Baliyan, Hai Honṭhon Pe Yeh Gaaliyan

Sochne Ka Mauka Na Diya Haaye, Main Toh Tere Pichhe Ho Liya, Main Toh Tere Pichhe Ho Liya, Main Toh Tere Pichhe

Suit Paṭiala Tera, Jutti Amritsari Aa, Dil Kamzor Hai Mera

Mukk Jaaṇe Nakhre Tere, Mera Ishq Nahio Mukkna, Pakka Hai Promise Jaṭṭ Da

Lade Naino Ke Peche Oho, Tu Door Se Mujhko Khainche Aaha, Lade Naino Ke Peche Haan Ji, Tu Door Se Mujhko Khainche Oho, Ḍor Tu Patang Main Tera Haaye

Main Toh Teri Chhat Pe Ja Gira, Main Toh Tere Pichhe Ho Liya, Main Toh Tere Pichhe

g clip-path="url(#clip0_868_265)">