AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 15 વર્ષ પછી એકતા કપૂરે ‘ધ ડર્ટી પિક્ચર 2’ ની સિક્વલની જાહેરાત કરી

એકતા કપૂરે ધ ડર્ટી પિક્ચર 2ની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, તે 15 વર્ષ પછી આનું પ્લાનિંગ કરી રહી છે. હવે તેની પાસે એક સ્ટોરી છે. જેની તે સીકવલ દ્વારા પડદા પર રજુ કરશે.

Breaking News : 15 વર્ષ પછી એકતા કપૂરે 'ધ ડર્ટી પિક્ચર 2' ની સિક્વલની જાહેરાત કરી
Image Credit source: mxplayer
| Updated on: Oct 12, 2026 | 9:40 AM
Share

Ekta Kapoor On The Dirty Picture 2 : વર્ષ 2011માં આવેલી વિદ્યા બાલન,ઈમરાન હાશ્મી,તુષાર કપુર અને નસીરુદ્દીન શાહ સ્ટાર ફિલ્મ ધ ડર્ટી પિક્ચર બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.વિદ્યા બાલને જેમણે સાઉથ સિનેમાની અભિનેત્રી સિલ્ક સ્મિતાના લીડ રોલમાં હતી. હવે પ્રોડ્યુસર એકતા કપૂરે જાણકારી આપી છે કે, તે આ ફિલ્મની સીકવલ બનાવવા જઈ રહી છે. તેની પાસે ધ ડર્ટી પિક્ચર 2 માટે નવી સ્ટોરી પણ છે.

એકતા કપૂરે હાલમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની સાથે વાતચીતમાં ધ ડર્ટી પિકચર 2ની જાણકારી આપી હતી. એકતા કપૂરે કહ્યું હું એક મોટી ફિલ્મ બનાવી રહી છું. જેનું નામ ધ ડર્ટી પિક્ચર 2 છે.હું આના પહેલા પાર્ટના 15 વર્ષ પછી બનાવવાનો પ્લાન કરી રહી છું. આ વખતે મને લાગે છે કે, મારી પાસે એક એવી સ્ટોરી છે. જેને હું બતાવવા માંગું છે.

નવી સ્ટોરી, નવી કાસ્ટ

ધ ડર્ટી પિક્ચરના પહેલા પાર્ટમાં સિલ્ક સ્મિતાની સ્ટોરી હતી. પરંતુ હવે એકતા કપૂર એક નવી સ્ટોરી સાથે સીકવલ ફિલ્મ લઈ આવી રહી છે. ત્યારે સ્ટારકાસ્ટમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ગત્ત વખતે વિદ્યા બાલને લીડ રોલ પ્લે કર્યો હતો. હવે જોવાનું રહેશે કે, આ વખતે એકતા કપૂરની ફિલ્મમાં કોણ કોણ સ્ટાર જોવા મળી શકે છે. એકતા કપૂરે માત્ર સીકવલની જાહેરાત કરી નથી. તેમણે પ્રોજેક્ટ વિશે વધારે કાંઈ જણાવ્યું નથી.

ધ ડર્ટી પિક્ચરને ડાયરેક્ટ કરી હતી મિલન લુથરિયાએ. ફિલ્મે બજેટથી અંદાજે 4 ગણી વધારે કમાણી કરી હતી. સૈકનિલ્કના રિપોર્ટ મુજબ મેકર્સે 28 કરોડના રુપિયાના ખર્ચે આ ફિલ્મ બનાવી હતી. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ફિલ્મે 116.55 કરોડ રુપિયાનું ગ્રોલ કલેક્શન કર્યું હતુ.

એકતા કપૂરની મહેનત

એક વાતચીત દરમિયાન, એકતા કપૂરે એ દિવસો વિશે વાત કરી જ્યારે તે માત્ર 17 વર્ષની હતી અને પોતાની કારકિર્દી બનાવવા માટે સખત મહેનત કરતી હતી. તેના શો વિશે વાત કરતા, એકતા કપૂરે કહ્યું, “હું મારા શોના દરેક એપિસોડ જોતી હતી. એક સમય હતો જ્યારે હું છ મહિના સુધી ઘરે જતી નહોતી, ભલે મારું ઘર ઓફિસથી માત્ર 10 મિનિટના અંતરે હોય. કોઈને આ વિશે ખબર નહોતી.

વિદ્યા બાલને ટીવી સિરીયલથી કર્યું હતું ડેબ્યુ,આવો છે મંજુલિકાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">