AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ગોર્જિયસ લુકમાં પુત્રી સાથે જોવા મળી રવીના ટંડન, ફેન્સે કહ્યું- ઉંમરનો અંદાજ ન લગાવી શકાય

Raveena Tandon Viral Video: બોલિવુડની સુંદર એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tandon) આજે પણ તેના ગોર્જિયસ લુકથી ફેન્સને દિવાના બનાવે છે. તેની ફિટનેસ અને સુંદરતા પરથી એક્ટ્રેસની ઉંમરનો અંદાજો કોઈ લગાવી શકતું નથી.

Viral Video: ગોર્જિયસ લુકમાં પુત્રી સાથે જોવા મળી રવીના ટંડન, ફેન્સે કહ્યું- ઉંમરનો અંદાજ ન લગાવી શકાય
Raveena Tandon and Rasha ThadaniImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 8:22 PM
Share

Raveena Tandon and Rasha Viral Video: બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી રવીના ટંડન (Raveena Tandon) તેની પુત્રી રાશા થડાની (Rasha Thadani) સાથે જોવા મળી રહી છે. ત્યારબાદ તે બંને ફેન્સનું દિલ જીતી લે છે. હાલમાં જ એક્ટ્રેસ તેની પુત્રી સાથે એક પાર્ટીમાં જોવા મળી હતી. બોલિવુડની સુંદર એક્ટ્રેસ રવીના ટંડન આજે પણ તેના ગોર્જિયસ લુકથી ફેન્સને દિવાના બનાવે છે. તેની ફિટનેસ અને સુંદરતા પરથી એક્ટ્રેસની ઉંમરનો કોઈ અંદાજો લગાવી શકતું નથી કે તે 48 વર્ષની છે.

હાલમાં જ એક્ટ્રેસે તેની પુત્રી રાશા થડાની સાથે એક પાર્ટીમાં જોવા મળી હતી. ઓલ બ્લેક લુકમાં પાર્ટીમાં પહોંચેલી માતા-પુત્રીની જોડી ચર્ચામાં રહી છે.

‘મોહરા’ ફિલ્મની એક્ટ્રેસ તેની 18 વર્ષની પુત્રી રાશા થડાની સાથે ફિલ્મ પ્રોડ્યુસર-રાઈટર હિમાંશુ શર્મા અને કનિકા ઢિલ્લોનની હોટ વોર્મિંગમાં પહોંચી હતી. જ્યાં તે તેની પુત્રી સાથે પોઝ આપતી જોવા મળી હતી.રવીના ટંડનના લુક વિશે વાત કરીએ તો એક્ટ્રેસે બ્લેક જમ્પ સૂટ પર મેચિંગ હીલ્સ પહેરી હતી. તેણે ગ્લોઈંગ મેકઅપ અને ઓપન હેર સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે.

(VC: Viral Bhayani Instagram)

આ ફિલ્મમાં રાશા જોવા મળશે રાશા

રવીનાની પુત્રી રાશાના લુકની વાત કરીયે તો તેને મિની બોડીકોન શોર્ટ આઉટફિટ પહેર્યું હતું. રાશા મિનિમલ મેકઅપ અને ગ્લોસી લિપ કલરમાં ખૂબસૂરત લાગી રહી છે. રવિના ટંડનની સુંદર પુત્રી રાશા બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે અભિષેક ઉર્ફે ગટ્ટુ કપૂરની અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે.

આ પણ વાંચો: ચાલતી કારમાં પ્રિયંકા ચોપરાની પોનીટેલ સાથે રમતો જોવા મળ્યો નિક જોનસ, એક્ટ્રેસે શેર કર્યો Cute Video

વાયરલ થયો વીડિયો

તમને જણાવી દઈએ કે માતા-પુત્રીની આ સુંદર જોડીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થી રહ્યો છે. તેનો વીડિયો સામે આવતા જ તેના ફેન્લે પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. આવામાં એક ફેને લખ્યું છે કે, ‘કોઈએ સાચું કહ્યું છે કે પુત્રી માતાનો પડછાયો હોય છે.’ અન્ય એક ફેને લખ્યું છે કે ‘મા અને પુત્રી એક જેવી લાગે છે’. જ્યારે એક ફેને રાશાના વખાણ કરતા કહ્યું કે, ‘તે તેની માતા જેટલી જ સુંદર છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">