કેવું રહેશે દીકરી રાશાનું કરિયર? ડેબ્યૂ પહેલા રવીના ટંડને ખોલ્યું રહસ્ય

રવીના ટંડનની પુત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેની ડેબ્યૂ ફિલ્મની ચર્ચા અવારનવાર થતી હોય છે. તે પહેલા રવીનાએ રાશાને કેટલીક ખાસ સલાહ આપી છે, જે તેના માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તો તમને જણાવી દઈએ કે રવીનાએ તેની દીકરીને શું કહ્યું.

કેવું રહેશે દીકરી રાશાનું કરિયર? ડેબ્યૂ પહેલા રવીના ટંડને ખોલ્યું રહસ્ય
Rasha Thadani - Raveena Tondon
Follow Us:
| Updated on: Feb 04, 2024 | 7:21 PM

બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડનની દીકરી રાશા થડાની અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. માતા-પુત્રીની એક સાથે તસવીરો સામે આવતી રહે છે. રવીના છેલ્લા 31 વર્ષથી બોલિવુડમાં કામ કરી રહી છે અને ઈન્ડસ્ટ્રીમાં તેણે મોટું સ્થાન હાંસલ કર્યું છે. હવે તેના દરેક ફેન્સ તેની પુત્રીની ફિલ્મોમાં એન્ટ્રી કરવાની રાહ જોઈ રહ્યા છે. રાશાની ફિલ્મોમાં એન્ટ્રીને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. રવીનાએ પોતાના ડેબ્યૂ પહેલા દીકરીને કેટલીક ખાસ સલાહ આપી છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં રવીનાએ જણાવ્યું હતું કે તેણે રાશાને સલાહ આપી છે કે ઓડિયન્સ જ કિંગ છે, કન્ટેન્ટ કિંગ છે અને તે દર્શકો જ નક્કી કરશે કે તમે અહીં રહેવા માટે છો કે પછી પેકઅપ કરવાનો સમય આવી ગયો છે. તમારે સખત મહેનત કરવી પડશે, તમારે સક્ષમ બનવું પડશે, તમે જે કરી રહ્યાં છો તેના વિશે તમારે પ્રમાણિક બનવું પડશે. બાકીનો ભાગ પણ અમુક અંશે નસીબ પર આધાર રાખે છે.

રાશા રામ ચરણ સાથે ડેબ્યૂ કરશે?

થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે રાશા બોલિવુડ દ્વારા નહીં, પરંતુ સાઉથ સિનેમા દ્વારા ફિલ્મોમાં એન્ટ્રી કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રામ ચરણની સામે જોવા મળી શકે છે. આ સિવાય એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે અભિષેક કપૂરના નિર્દેશનમાં બની રહેલી એક્શન ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરશે. રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન જોવા મળશે. પરંતુ હજુ સુધી આને લઈને ઓફિશિયલ કોઈ માહિતી સામે આવી નથી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો

રાશા સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ પોપ્યુલર છે. તેણે હજી સુધી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી નથી અને તેણે એક મજબૂત ફેન ફોલોઈંગ મેળવ્યું છે અને તે ઘણીવાર લાઈમલાઈટનો ભાગ બને છે. ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.

આ પણ વાંચો: હિના ખાન બની દેશી ગર્લ, ક્લાસી સ્ટાઈલથી ઈમ્પ્રેસ થયા ફેન્સ, જુઓ તસવીરો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">