કાર્તિક આર્યને પહેલી વખત આઈસ બાથ લીધો, અનુભવ શેર કર્યો, જુઓ Video

કાર્તિક આર્યન (Kartik Aaryan) ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી ન હોવા છતાં પણ તેને પોતાની જોરદાર એક્ટિંગથી લાખો લોકોને દિવાના બનાવી દીધા છે. કાર્તિક આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર પહેલીવાર કાશ્મીરની નદીમાં આઈસ બાથનો અનુભવ કરતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે એક્ટર જલ્દી જ ફિલ્મ ચંદુ ચેમ્પિયનમાં જોવા મળશે.

કાર્તિક આર્યને પહેલી વખત આઈસ બાથ લીધો, અનુભવ શેર કર્યો, જુઓ Video
Kartik AaryanImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 5:42 PM

બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એક્ટર હાલમાં કાશ્મીરમાં તેની ફિલ્મના એક્શન શેડ્યૂલનું શૂટિંગ કરી રહ્યો છે. જ્યાં શેડ્યૂલ પૂર્ણ કર્યા બાદ તેને પહેલીવાર કાશ્મીરની નદીમાં આઈસ બાથ લીધો હતો. એક્ટરે પહેલી વખત બરફના પાણીથી સ્નાન કરવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો છે.

તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાર્તિક આર્યને એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કાશ્મીરની એક નદીમાં બરફના પાણીમાં મજા માણતો જોવા મળે છે. તેના ખભા પર કાળા રંગની પટ્ટી પણ દેખાય છે. વીડિયો શેર કરતાં કાર્તિક આર્યનએ લખ્યું, “નદીમાં આઈસ બાથ કરવાનો પહેલો વખત અનુભવ સાથે પાવર પેક્ડ એક્શન શેડ્યૂલન પૂર્ણ, તે પણ કાશ્મીરમાં.” ફેન્સથી લઈને સેલેબ્સ એક્ટરની આ પોસ્ટને લાઈક કરી રહ્યા છે અને તેના પર રિએક્શન આપી રહ્યા છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

અહીં જુઓ વીડિયો

(VC: Kartik Aaryan Instagram)

પહેલું શિડ્યુલ લંડનમાં પૂર્ણ થયું છે

સાજિદ નડિયાદવાલા કાર્તિક આર્યન સ્ટારર તેની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ ફિલ્મનું નિર્દેશન ફિલ્મ નિર્માતા કબીર ખાને કર્યું છે. તેનું શૂટિંગ લંડનમાં મુહૂર્ત શોટ સાથે શરૂ થઈ ગયું છે. સાજિદ નડિયાદવાલાની ફિલ્મનો મોટો ભાગ કાશ્મીરના સુંદર સ્થળો પર શૂટ કરવા માટે તૈયાર છે. સાજિદ નડિયાદવાલાની આ 30મી ફિલ્મ હશે, જેનું શૂટિંગ તે કાશ્મીરમાં કરશે.

આ પણ વાંચો: Parineeti Raghav Wedding: જાન લઈને આવી રહેલા રાઘવ ચઢ્ઢાને જોઈને પરિણીતીએ આપ્યું આવું રિએક્શન, જુઓ Cute Video

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ કાર્તિક આર્યનની પોસ્ટને લાઈક કરી અને લખ્યું છે “ઠીક થવા માટેના શ્રેષ્ઠ માર્ગ.” ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાનની પત્ની મીની માથુરે લખ્યું, ‘હું તમારી સાથે કેમ ન ગઈ?’ અને હુમા કુરેશીએ લખ્યું, “બાપ રે”. તમને જણાવી દઈએ કે કબીર ખાન કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું ડાયરેક્શન કરી રહ્યા છે. ફિલ્મનું પહેલું શિડ્યુલ લંડનમાં પૂર્ણ થયું છે. આ ફિલ્મ સિવાય કાર્તિક પાસે હંસલ મહેતાની અનટાઈટલ્ડ ફિલ્મ પણ પાઈપલાઈનમાં છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">