AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુત્રને ફિલ્મમાં લેવાને કારણે બોની કપૂરે ભાઈને બતાવ્યો બહારનો રસ્તો, અનિલ કપૂર થયો ગુસ્સે

2005માં આવેલી ફિલ્મ 'નો એન્ટ્રી'ની સિક્વલ આવવાની છે. પરંતુ આખી સ્ટારકાસ્ટ બદલાય ગઈ છે. બોની કપૂરે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મમાં ના લેવાને કારણે અનિલ કપૂર નારાજ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આખો મામલો શું છે.

પુત્રને ફિલ્મમાં લેવાને કારણે બોની કપૂરે ભાઈને બતાવ્યો બહારનો રસ્તો, અનિલ કપૂર થયો ગુસ્સે
Anil Kapoor - Boney Kapoor -Arjun Kapoor
| Updated on: Mar 30, 2024 | 6:36 PM
Share

સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન સ્ટારર ફિલ્મ નો એન્ટ્રી આજે પણ લોકોને હસાવે છે. આ ફિલ્મના એક-એક સીને લોકો ખૂબ જ હસાવ્યા હતા. હવે લગભગ 19 વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ બની રહી છે. નો એન્ટ્રીની સિક્વલને પણ બોની કપૂર પ્રોડ્યુસ કરી રહ્યા છે. પરંતુ આખી સ્ટારકાસ્ટ બદલાય ગઈ છે. સલમાન, અનિલ અને ફરદીન ત્રણેય આ ફિલ્મોનો ભાગ નથી. પરંતુ હવે બોની કપૂરે ખુલાસો કર્યો છે કે કાસ્ટ ન કરવાને બદલે અનિલ કપૂર નારાજ થઈ ગયો છે.

એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે કહ્યું કે “હું ‘નો એન્ટ્રી’ને સિક્વલને લઈને અને તેની સ્ટારકાસ્ટને લઈને ભાઈ અનિલ કપૂર સાથે વાત કરું તે પહેલા ન્યૂઝ લીક થઈ ગયા અને તે નારાજ થઈ ગયા. હું જાણું છું કે તે નો એન્ટ્રીની સિક્વલનો ભાગ બનવા માંગે છે, પરંતુ જગ્યા ન હતી. મેં આવું કેમ કર્યું તે એક્સપ્લેન કરવા માંગતો હતો.” આ ફિલ્મમાં સલમાન, અનિલ અને ફરદીનની જગ્યાએ વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંઝ જોવા મળશે.

વરુણ અને અર્જુનને ફિલ્મ કેમ મળી?

બોની કપૂરે કહ્યું કે “વરુણ અને અર્જુન સારા મિત્રો છે. તેમની કેમેસ્ટ્રી સ્ટોરીમાં જોવા મળશે. દિલજીતની એક્ટિંગ જોરદાર છે. તેની જોરદાર ફેન ફોલોઈંગ જોરદાર છે. હું આ ફિલ્મને આજના સમય સાથે રિલેવેન્ટ બનાવવા માંગું છું, તેથી આ કાસ્ટિંગ કરી છે. આ બધાની વચ્ચે મારા ભાઈ હજુ પણ મારી સાથે વાત કરી રહ્યા નથી, આશા છે કે બધું જ જલ્દી ઠીક થશે.”

પરંતુ હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણેય એક્ટર ફિલ્મમાં ડબલ રોલમાં હશે. પરંતુ આ વિશે ઓફિશિયલ જાણકારી આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ એક્ટ્રેસની શોધ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025ની શરુઆતમાં ફિલ્મનું શૂટિંગ શરુ થશે અને તે જ વર્ષ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણે ઈંટના ચૂલા પર ખાવાનું રાંધવાની કરી વાત, વીડિયો થયો વાયરલ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">