Love Hostel Trailer: બોબી દેઓલ, સાન્યા મલ્હોત્રા અને વિક્રાંત મેસીની ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ, અભિનેતા જોવા મળશે આ લુકમાં

શાહરૂખ ખાને (Shah Rukh Khan) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી Zee5ની આગામી ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'લવ હોસ્ટેલ'નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ટ્રેલરમાં ઘણા લોહીલુહાણ સીન અને એક્શન જોવા મળે છે.

Love Hostel Trailer: બોબી દેઓલ, સાન્યા મલ્હોત્રા અને વિક્રાંત મેસીની ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ, અભિનેતા જોવા મળશે આ લુકમાં
Love Hostel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 5:14 PM

થોડા દિવસો પહેલા બોબી દેઓલનો (Bobby Deol) એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. આ તસવીરમાં બોબી મીઠું અને મરીના લુકમાં જોવા મળ્યો હતો. આ લુકથી બધાને આશ્ચર્ય થયું હતું, પરંતુ તેના થોડા સમય બાદ તેણે પોતાની નવી ફિલ્મ ‘લવ હોસ્ટેલ’નું (Love Hostel) પોસ્ટર રિલીઝ કરીને સસ્પેન્સ પરથી પડદો હટાવી દીધો હતો. આ ફિલ્મ કરતાં તેના લૂકની વધુ ચર્ચા થઈ હતી, પરંતુ આજે જ્યારે તેનું ટ્રેલર રિલીઝ થયું, ત્યારે તેના ડરામણા લુકની સાથે આ ટ્રેલરની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

બોબી સાથે આ ફિલ્મમાં વધુ બે કલાકારો છે. વિક્રાંત મેસી અને સાન્યા મલ્હોત્રા. આ બંને આ ફિલ્મમાં પ્રેમીની ભૂમિકામાં છે. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. તેનું ટ્રેલર બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને (Shah Rukh Khan) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યું છે. આ ટ્રેલર ખૂબ જ જબરદસ્ત છે અને સૌથી ખાસ વાત એ છે કે બોબી વિલનની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.

પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ

શાહરૂખ ખાને શેયર કર્યું લવ હોસ્ટેલનું ટ્રેલર

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

બોબી  દેઓલ અલગ જ અંદાજમાં જોવા મળશે

શાહરૂખ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી Zee5ની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘લવ હોસ્ટેલ’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ટ્રેલરમાં ઘણાં લોહીલુહાણ સીન અને એક્શન જોવા મળે છે. તે એક પ્રેમાળ યુગલની આસપાસ ફરતી વાર્તા દર્શાવે છે. જેની પાછળ એક કોન્ટ્રાક્ટ કિલર છે. બોબી દેઓલ કોન્ટ્રાક્ટ કિલરના રોલમાં છે. તેના જબરદસ્ત દેખાવથી બધાને આશ્ચર્યચકિત કરે છે. બોબી આ ફિલ્મમાં ઉગ્ર અને તીવ્ર દેખાઈ રહ્યો છે. જે તેની જૂની ‘સોલ્જર’ સ્ટાઈલથી ઘણા ડગલા આગળ છે.

25 ફેબ્રુઆરીએ Zee5 પર થશે સ્ટ્રીમ

આ ફિલ્મનું ટ્રેલર શેર કરતી વખતે શાહરૂખ ખાને આ ફિલ્મનો મૂડ પણ દર્શકો સાથે શેર કર્યો હતો. આ એક પ્રેમી યુગલના બળવાની વાર્તા છે. આ ફિલ્મના નિર્માતા શાહરૂખ અને તેની પત્ની ગૌરી ખાન છે. તે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને દ્રશ્યમ ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત છે. તે 25 ફેબ્રુઆરી 2022ના રોજ OTT પ્લેટફોર્મ Zee5 પર સ્ટ્રીમ થશે. તેનું નિર્દેશન શંકર રામન દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં બોબી દેઓલ, સાન્યા મલ્હોત્રા અને વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં છે. આ સંપૂર્ણ રીતે ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. વિક્રાંત અને સાન્યાની લવસ્ટોરીમાં બોબી વિલન બનીને રહે છે. તેઓ સૌથી વધુ દર્શકોનું ધ્યાન ખેંચે છે.

આ પણ વાંચો: Tellywood News: આ 13 બાળકની સ્ટોરી કોઈને પણ પ્રેરણા આપી શકે છે, એક ટ્રેનરે બદલ્યું જીવન

આ પણ વાંચો: Trending: સોશિયલ મીડિયા પર ValentinesDay2022 થઈ રહ્યું છે ટ્રેન્ડ, જુઓ ફની Memes

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">