અનુષ્કા શર્મા અને પરિણીતી ચોપરા ગરમીથી પરેશાન , પોસ્ટ શેર કરીને જણાવ્યું કે વિદેશમાં હવામાન કેવું છે

હાલમાં જ અનુષ્કા શર્મા અને પરિણીતી ચોપરાએ વિદેશની હવામાનની સ્થિતિ શેર કરી છે. બંનેએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગરમીનું તાપમાન શેર કર્યું છે.

અનુષ્કા શર્મા અને પરિણીતી ચોપરા ગરમીથી પરેશાન , પોસ્ટ શેર કરીને જણાવ્યું કે વિદેશમાં હવામાન કેવું છે
અનુષ્કા શર્મા અને પરિણીતી ચોપરા ગરમીથી પરેશાન Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 4:02 PM

Anushka Sharma : વિદેશમાં છેલ્લા કેટલાક સમયથી ખુબ ગરમી પડી રહી છે, જુલાઈનો અડધો મહિનો પસાર થઈ ગયો છે પરંતુ ગરમી હજુ પણ વધી રહી છે.સામાન્ય લોકોથી લઈ બોલિવુડ સ્ટાર (Bollywood star) પણ આ ગરમીના મારથી પરેશાન છે, સોશિયલ મીડિયા (Social media)પર હાલમાં વિદેશમાં ગયેલી કેટલીક અભિનેત્રીએ ગરમીને લઈ પોસ્ટ શેર કરી છે, વિરાટ કોહલી અને તેની પત્ની બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma ) અને અભિનેત્રી પરિણીતિ ચોપરા હાલમાં વિદેશ પ્રવાસ પર છે, જ્યાં તેણે ગરમીના તાપમાનને લઈ પોસ્ટ શેર કરી છે. તો ચાલો તમને જણાવીએ કે, વિદેશમાં શું છે મૌસમનો હાલ

તમને જણાવી દઈએ કે, પરિણીતિ ચોપરા હાલમાં લંડનમાં છે, અભિનેત્રીએ લંડનમાંથી એક ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી પર રજુ કરી છે. જેમાં તેણે લંડનના હવામાનને લઈ કહ્યું કે, તે ગરમીને લઈ ખુબ પરેશાન છે. અભિનેત્રીએ ગરમીના તાપમાનને લઈ કહ્યું લંડનમાં હાલમાં 39 ડિગ્રી તાપમાન છે

પરિણીતી ચોપરાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અનુષ્કાશર્માએ પણ એક સ્ટોરી શેર કરતા લખ્યું કે, પેરિસમાં 41 ડિગ્રી તાપમાન છે. અભિનેત્રીએ આ ફોટો શેર કર્યો છે

વિરાટ અને અનુષ્કા શર્મા હાલમાં માલદીવથી પરત ફર્યા

હાલમાં પેરિસમાં રજાઓ માણી રહેલી બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે પેરિસના હવામાન અંગે ફોટો ચાહકો સાથે શેર કર્યો છે. અભિનેત્રીએ ગરમીના તાપમાનને લઈ ફોટો પોસ્ટ કર્યો છે, અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલી બંન્ને હાલમાં એક સાથે રજાઓનો આનંદ માણવા માટે માલદીવ ગયા હતા.

દરેક વિસ્તારમાં ગરમીએ તબાહી મચાવી

વિશ્વના મોટાભાગના ભાગોમાં આ દિવસોમાં ગરમી (Heat) પડી રહી છે. યુરોપિયન દેશોથી લઈને અમેરિકા (United States) સુધી ગરમ હવામાન પાયમાલ કરી રહ્યું છે. બ્રિટનમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. દરમિયાન અમેરિકામાં ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન એજન્સીનું કહેવું છે કે મધ્ય અને દક્ષિણ પશ્ચિમ અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ ખતરનાક સ્તરે વધી શકે છે. તેને જોતા કેલિફોર્નિયા સહિત અન્ય વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">