ફિલ્મ પ્રમોશન દરમિયાન મુંબઈના ડબ્બાવાળાઓ માટે અનુપમ ખેરે કર્યું આ ખાસ કામ, જુઓ Viral Video

શિવ શાસ્ત્રી બલ્બોઆ ફિલ્મનું પ્રમોશન કરતી વખતે અનુપમ ખેર (Anupam Kher), નરગીસ ફખરી અને નીના ગુપ્તા અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમને ડબ્બાવાળોને પોતાના હાથે ભોજન પીરસ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફિલ્મ પ્રમોશન દરમિયાન મુંબઈના ડબ્બાવાળાઓ માટે અનુપમ ખેરે કર્યું આ ખાસ કામ, જુઓ Viral Video
Anupam Kher and Nargis FakhriImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 5:12 PM

એક્ટર અનુપમ ખેર ટૂંક સમયમાં શિવ શાસ્ત્રી બલ્બોઆ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ નીના ગુપ્તા અને નરગીસ ફખરી જોવા મળશે. આ દરમિયાન ફિલ્મની આખી સ્ટારકાસ્ટ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન આખી સ્ટાર કાસ્ટે ડબ્બાવાલાઓને ભોજન ખવડાવતી જોવા મળી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નરગીસ, અનુપમ અને શારીબ હાશમી ડબ્બાવાળોને ભોજન પીરસતા જોવા મળે છે. આ પછી અનુપમ ખેર પણ તેમની સાથે બેઠેલા જોવા મળ્યા હતા જ્યારે નરગીસ ભોજન પીરસી રહી હતી.

અહીં જુઓ વાયરલ વીડિયો

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

ફેન્સ આ વીડિયો પર કરી રહ્યા છે કોમેન્ટ

આ વીડિયો સામે આવતાની સાથે જ ફેન્સ પણ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘મને લાગ્યું કે અનંત અંબાણીની સગાઈનો વીડિયો છે’. આ સિવાય અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ફિલ્મના પ્રમોશન માટે શું કરવું પડશે. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે મને લાગ્યું કે તે સામાન્ય માણસ છે. આ સિવાય આ વીડિયો પર કોમેન્ટ કરતી વખતે લોકોએ ફિલ્મની સ્ટાર કાસ્ટના કામ પર સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો : લગ્ન માટે ભોપાલ પહોંચ્યો Aamir Khan, કાર્તિક સાથે ગાયું ગીત, સચિન પાયલટ સાથે બેઠેલા જોવા મળ્યો

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

તમને જણાવી દઈએ કે મલયાલમ નિર્દેશક અજાયન વેણુ ગોપાલનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘શિવા શાસ્ત્રી બલ્બોઆ’ એક બોલિવૂડ ડ્રામા છે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું પોસ્ટર શેયર કરતા અનુપમ ખેરે લખ્યું હતું કે આ ફિલ્મ “એક સાધારણ વ્યક્તિના અસાધારણ વ્યક્તિત્વની સ્ટોરી છે જે તમને હસાવશે અને આ સાથે જ તમારા હૃદયમાં આત્મવિશ્વાસની સુંદર ભાવના જગાડશે”. અનુપમ ખેર અને નીના ગુપ્તા સિવાય આ ફિલ્મમાં જુગલ હંસરાજ, શારીબ હાશમી અને નરગીસ ફખરી પણ લીડ રોલેમાં જોવા મળશે. આ ફિલ્મને કિશોર વારિથ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">