AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation sindoor : યુદ્ધમાં પાકિસ્તાનના સમર્થનમાં ન બોલવા માટે ભારત પાસેથી પૈસા લેશે બચ્ચન?

અમિતાભ બચ્ચન છેલ્લા 15 દિવસથી સોશિયલ મીડિયા પર મૌન જોવા મળી રહ્યા છે.પહેલગામ હુમલાથી લઈ ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન દ્વારા ભારત પર કરેલા નાપાક હુમલા વિશે પણ હજુ સુધી બિગ બી કાંઈ બોલ્યા નથી.

Operation sindoor : યુદ્ધમાં પાકિસ્તાનના સમર્થનમાં ન બોલવા માટે ભારત પાસેથી પૈસા લેશે બચ્ચન?
| Updated on: May 11, 2025 | 10:50 AM
Share

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર પર કંઈ લખ્યું નથી. છેલ્લા 15 દિવસથી, તે ફક્ત ટ્વિટ નંબર ઉમેરીને પોસ્ટ કરી રહ્યા છે. શાહરૂખ ખાન અને સલમાન ખાને પણ ‘ઓપરેશન સિંદૂર’ અને પાકિસ્તાનના નાપાક હુમલાના પ્રયાસ પર કંઈ કહ્યું નથી. આ કારણે આ બોલિવુડ સ્ટારને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એક ટ્રોલર્સે તો કહ્યું સર કાંઈ તો દેશ માટે બોલો આપણી આર્મી વિશે બોલો. આપણી આર્મી આપણા માટે લડી રહી છે.

શું બોલિવુડ સ્ટારને ન બોલવાના પૈસા મળે છે?

સલમાન ખાન,શાહરુખ ખાન અને આમિર ખાન ત્રણેય સ્ટારના સોશિયલ મીડિયા પર કાંઈ ખાસ પોસ્ટ કરી નથી. એક બાજુ યુદ્ધ થઈ રહ્યું છે. તમે ભારતીય નાગરિક છો અહી રહો છો. યુદ્ધમાં જ્યારે તમારો દેશ લડી રહ્યો છે તો તમે એક પણ મેસેજ કરતા નથી.આને જોઈને તો એવું કહી શકાય કે, તમે લોકો ભારતીય નાગરિક નહી પરંતુ પાકિસ્તાનના નાગરિક છો. આજે એક સામાન્ય વ્યકિતથી લઈ મોટા અધિકારીઓ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈ પોતાના નિવેદનો આપે છે. પરંતુ જાણો આ બોલિવુડ સ્ટારને તો જાણે પાકિસ્તાનમાંથી આ તણાવ વિશે ન બોલવાના પૈસા આપવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે.22 એપ્રિલથી, અમિતાભ બચ્ચન દરરોજ ટ્વિટ કરી રહ્યા છે, પરંતુ આ ટ્વિટ્સમાં ફક્ત એક જ નંબર લખાયેલ છે.

Amitabh Bachchan

આનાથી તો એવું કહી શકાય કે, શું તમારો દેશ ભારત નહી પરંતુ પાકિસ્તાન છે અને તમારા પાકિસ્તાની ચાહકોને તમારું નિવેદન ખરાબ લાગે એટલા માટે કાંઈ બોલતા નથી. આમ તો દેશ માટે મોટા મોટા બજેટની ફિલ્મો બનાવો છો. ટુંકમાં ફિલ્મી પડદાં પર હિરો બનવા તૈયાર છો પરંતુ જ્યારે દેશને સપોર્ટની કે, સાથની વાત આવે ત્યારે મૌન રહેવાનું. જ્યારે દેશની વાત આવે તો ડરપોક બની જાવ છો.

દેશમાં રહી દેશ સાથે ગદ્દારી ?

જો દેશ ભક્તિની ફિલ્મો કરવામાં આવે તો તેના માટે મોંઢે માંગ્યા પૈસા લઈ લે છે. પ્રમોશનમાં આર્મી કેમ્પમાં જવાનું હોય તો પણ બિંદાસ જઈ આવે છે એટલે પ્રમોશન માટે બાકી તો આ બોલિવુડ સ્ટારને ભારતીય સેના માટે પ્રેમ નથી. કારણ કે, (દેશના સાચા હિરો તો આપણા બોલિવુડ સ્ટાર છે, ભારતીય સેના થોડી છે) આ બોલિવુડ સ્ટાર પડદાં પર એક્ટિંગમાં માસ્ટર માઉન્ડ છે,કારણ કે, તેના માટે પૈસા મળે છે,ને હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. તેના માટે બોલે તો થોડા તેને પૈસા મળે. “સબ પૈસા કા ખેલ હૈ”.શું દેશ ભક્તિ દેખાડવા માટે પૈસા લે છે,પડદા પર હોય ત્યારે આ બોલિવુડ સ્ટારનું મૌન પાકિસ્તાને સપોર્ટ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

82 વર્ષની ઉંમરે દીકરા કરતા વધુ કમાય

દેશ માટે પોઝિટવિ હોય તો ઠીક નેગેટિવ હોય તો પણ આ સ્ટાર કમાણી માટે આ બધુ કરી રહ્યા છે. દેશ માટે સોશિયલ મીડિયામાં કાંઈ લખ્યું નથી.હવે આપણે કરોડો રુપિયાના માલિક આખો પરિવાર બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય અને બીજું 82 વર્ષની ઉંમરે દીકરા કરતા વધુ કમાય છે. બોલિવુડમાં તેના ચાહકો મોટી સંખ્યામાં છે.અઠવાડિયામાં એક વખત બાલકીનમાં તેમના ચાહકોને મળવા આવે છે.પરંતુ દેશ માટે કાંઈ કામ કર્યું નથી.ફિલ્મી પડદા પર એગ્રીમેન તરીકે ફેમસ છે કરોડો રુપિયાની તો સંપત્તિ ભેગી પણ હજુ સુધી યુદ્ધ વિશે કાંઈ બોલ્યા નથી. આને જોઈ લાગે કે, શું અમિતાભ બચ્ચન પણ દેશ વિરુધી છે?

ભારત વિરુદ્ધ ઝેર

જ્યારે આપણે પાકિસ્તાન સ્ટારની વાત કરીએ તો તેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કાંઈ પાછું વળીને જોતા નથી. પાકિસ્તાની અભિનેતા ભારત વિરુદ્ધ બોલી શકે પરંતુ કેટલાક બોલિવુડ સ્ટાર હજુ પણ ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે કાંઈ બોલ્યા નથી.બોલિવૂડ સ્ટાર્સ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જાતે અથવા સોશિયલ મીડિયા મેનેજર દ્વારા મેનેજ કરે છે. કેટલાક સ્ટાર્સ પોતાના અંગત એકાઉન્ટ્સ જાતે મેનેજ કરે છે, જ્યારે કેટલાક પાસે એક મોટી ટીમ હોય છે જે તેમના સમગ્ર સોશિયલ મીડિયાને સંભાળે છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
g clip-path="url(#clip0_868_265)">