AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohabbat Song : મ્યુઝિક કમ્પોઝર અને ગાયક અમાલ મલિકનું મોસ્ટ રોમેન્ટિક આલ્બમ Songના Lyrics, જુઓ VIDEO

મ્યુઝિક કમ્પોઝર અને ગાયક અમાલ મલિકે ઘણા સુપરહિટ ગીતોથી ચાહકોનું મનોરંજન કર્યું છે. ત્યારે તાજેતરમાં જ અમાલ મલિકનું ગીત 'મોહબ્બત' રિલીઝ થયું છે જેનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં

Mohabbat Song : મ્યુઝિક કમ્પોઝર અને ગાયક અમાલ મલિકનું મોસ્ટ રોમેન્ટિક આલ્બમ Songના Lyrics, જુઓ VIDEO
Amal Malik Romantic song
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 4:03 PM
Share

Mohabbat: અમાલ મલિકનું લેટેસ્ટ સોંગ ‘મોહબ્બત’ એકદમ નવું હિન્દી ગીત છે જે આ લેટેસ્ટ ગીતમાં અમાલ મલિકે ગાયું છે તેમજ આ સોંગમાં કાસ્ટ તરીકે પણ અમાલ મલિક અને આમના શરીફ છે. મોહબ્બત ગીતના બોલ વાયુ દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત ખુદ અમાલ મલિક દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન ક્રિશ ત્રિવેદીએ કર્યું છે.

Mohabbat Song Lyrics:

યુ તો હૈ તુમ્હારે લાખ ચાહને વાલે લાખોં મેં હો તુમ જો એક હાય

ફિર ભી સોચતા હૂં મૈં તુમ્હેં બતા દૂ બાત યે જો તુમસે ના કહી

કુછ ઇસ તરહ સે તુમકો ચાહેંગે હમ તુમ્હીં સે લડેંગે તુમકો મનાયેંગે હમ

તુમ્હેં અપને દિલ કી ધડકન બનાયેંગે હમ મોહબ્બત તો કરકે દેખો નિભાયેંગે હમ

મિલા હું જો તુમસે હૈ સચ બસ યહી કે ઇસ મેં ખુદા કી રઝા માન લૂન

તભી જીંદગી કો સમજ મેં સકુંગા તુમ્હેં જીને કી જો વજહ માન લૂં

તુમ્હેં જીને કી વજહ માન લૂં માન લૂન

કહીં અબ કિસી સે દિલ ના લગાયેંગે હમ તુમ્હીં સે લડેંગે તુમકો મનાયંગે હમ

ઇક તેરે હી આગે ખુદ કો ઝુકાયંગે હમ મોહબ્બત તો કરકે દેખો નિભાયેંગે હમ

ક્યૂં ઉતારેં ચાંદ તારે તેરી રાહોં મેં હમ ઇસ જહાં કે નૂર સારે તેરે આગે કુછ ના સનમ

તુ જીધર હો જહાં હો મેરા વાદા હૈ યે ઇસ જનમ સે હર જનમ તક તેરે હી રહેંગે હમ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
g clip-path="url(#clip0_868_265)">