AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pehli Baarish Mein Song: જુબીન નૌટીયાલ અને ગુરમીત ચૌધરીના લેટેસ્ટ Songના Lyrics, જુઓ VIDEO

જુબીન નૌટીયાલ દ્વારા ગવાયેલું લેટેસ્ટ 'પહેલી બારિશ મેં' ગીત એકદમ નવુ ગીત છે. આ એક આલ્બમ સોંગ છે જે હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. વરસાદની સિઝનનું આ એક રોમેન્ટિક સોંગ છે.

Pehli Baarish Mein Song: જુબીન નૌટીયાલ અને ગુરમીત ચૌધરીના લેટેસ્ટ Songના Lyrics, જુઓ VIDEO
Pehli Baarish Mein Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 4:05 PM
Share

Pehli Baarish Mein : જુબીન નૌટીયાલ દ્વારા ગવાયેલું લેટેસ્ટ ‘પહેલી બારિશ મેં’ ગીત એકદમ નવુ ગીત છે આ સોંગમાં ગુરમીત ચૌધરી અને કરિશ્મા શર્મા કાસ્ટમાં છે. પહેલી બારિશ મેં ગીતના બોલ ગુરપ્રીત સૈની, ગૌતમ જી શર્મા દ્વારા લખવામાં આવ્યા છે, જ્યારે તેનું સંગીત રોચક કોહલી દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન વીડિયો બ્રેન્સ દ્વારા કરવામાં આવ્યું છે.

Pehli Baarish Mein Song Lyrics:

તેરે આને પે જાને ક્યૂં મેરી દુનિયા ઠેહર જાયે તુ જાયે તો જાને ક્યૂં તેરા ચેહરા નજર આયે

હર સુબહ ઘર સે નિકલું કિસી ઔર જગહ જાને કો પર રાહ વો લે લેતા હૂં જો તેરે ઘર જાયે

મૈં ભીગના ચાહતા હૂં તેરે પ્યાર કી બરસતો મેં કહીં બીત ના જાયે સાવન ઇસ ગુઝારીશ મેં

મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં

દિલ દિલ નહી રહા મેરા તેરી ચાહત મેં દિલ દિલ નહી રહા મેરા તેરી ચાહત મેં

મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં

તારે ઢૂંઢા કરતા હૂં ભરિ બરસાતં મેં મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં

મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં પહેલી બારિશ મેં

હાં તેરે લેબ સે બૂંદેં જો ટકરાયે તેરી ઝુલ્ફોં સે જો છલક જાયે પાની મેં આગ હી લગ જાયે ઇસ ભીગી રાત મેં

ઉસમે મેરી કોય ગલતી નહીં કભી ચલતી હૈ કભી ચલતી નહીં ધડકન યે મેરી સંભાલતી નહીં જબ તુ હો સાથ મેં

આંખે ના ખોલું ઇસ ડર સે તેરા ખ્વાબ તૂટ ના જાયે ક્યા હાલ કર દિયા મેરા તેરી ખ્વાહિશ ને

મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં

દિવાના દિવાના દિવાના ચાહત મેં તેરી મેં દિવાના હો હો દિવાના દિવાના દિવાના ચાહત મેં તેરી મેં દિવાના

હાથોં કી યે નર્મિયાં સાવન કી યે બિજલિયાં આંખો મેં ખોને દો હોતી હૈ હોને દો થોડી હસીન ગલતીયાં

એ બાદલ આજ બરસ જા મેરી સિફરિશ મેં એ બાદલ આજ બરસ જા મેરી સિફરિશ મેં

મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં

દિલ દિલ નહી રહા મેરા તેરી ચાહત મેં મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં

તારે ઢૂંઢા કરતા હૂં ભરિ બરસાતં મેં મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં

મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં મૈં હો ગયા હૂં દિવાના પહેલી બારિશ મેં

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">