RRR જોવા માટે અમેરિકામાં લાંબી કતારો લાગી, 1647 સીટનું થિયેટર હાઉસફુલ, Video થયો વાયરલ

એસ.એસ. રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ આરઆરઆરનો જાદુ અમેરિકામાં ફેલાયો છે. ફિલ્મ જોવા માટે થિયેટરની બહાર હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે.

RRR  જોવા માટે અમેરિકામાં લાંબી કતારો લાગી, 1647 સીટનું થિયેટર હાઉસફુલ, Video થયો વાયરલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 4:47 PM

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ આરઆરઆર ગયા વર્ષે 24 માર્ચે મહિનામાં રિલીઝ થઈ હતી. પરંતુ ફિલ્મનો ક્રેઝ હજી પણ પહેલા જેવો જ છે જેવો તે રિલીઝ સમયે હતો. ફિલ્મનું ગીત ઓસ્કરની રેસમાં છે. આવી સ્થિતિમાં મેકર્સે ફરીથી આ ફિલ્મ અમેરિકાના 200 થિયેટરોમાં રિલીઝ કરી છે. હવે એક વિડિયો સામે આવ્યો છે, જેમાં લોકોમાં તેની સ્ક્રીનીંગ માટે ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યા છે.

વિડિયો આરઆરઆર ફિલ્મના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વિડિયોમાં થિયેટરની બહાર લોકોની લાંબી કતાર દેખાય છે. સેંકડો લોકો લાઇનમાં થિયેટરમાં પ્રવેશતા જોવા મળે છે. થિયેટરની બહાર લખ્યું છે, “એસ.એસ. રાજામૌલીની આરઆરઆરના ચાહકનું સેલિબ્રેશન લાઇવ.” આ વિડિયોમાં જોવા મળે છે કે, લોકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા માટે આવ્યા છે. ત્યાં સુરક્ષા કર્મચારીઓ તેમને લાઇનમાં જવા માટે કહેતા જોવા મળી રહ્યા છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

1647 સીટ વાળું થિયેટર હાઉસફુલ

માત્ર ભારતીયો જ નહીં પરંતુ અમેરિકન લોકો પણ લાઇનમાં જોવા મળે છે. મેકર્સે વિડિયો સાથે થિયેટરની અંદર એક ફોટો પણ શેર કર્યો છે. છે. આ વીડિયોને શેર કરતા આરઆરઆરના ટ્વિટર પર લખ્યું અમેરિકાના લોન્સ એન્જલસમાં આરઆરઆરના રિલીઝના 342માં દિવસે 1647 સીટો વાળું વેન્યુ હાઉસ ફુલ છે. આ જોઈને ખુબ ખુશી થઈ રહી છે લોકો થિયેટરમાં આવવા માટે લાઈનમાં ઉભા છે.

ઓસ્કરમાં નાટુ નાટુનો જલવો

નાટુ નાટુ સોંગ સમગ્ર વિશ્વમાં મોટો એવોર્ડ પોતાને નામ કરી રહ્યો છે. હવે તે ઓસ્કરમાં ઓરિજનલ ગીતની કેટેગરીમાં નામાંકિત છે. વિશેષ વાત એ છે કે આ ગીત ગાનારા સિંગર્સ રાહુલ સિપિલિગુંજ અને કાલા ભૈરવ ઓસ્કાર સમારોહમાં આ ગીત રજૂ કરશે. નાટુ નાટુ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ દ્વારા શ્રેષ્ઠ ગીત એવોર્ડ પહેલેથી જ જીત્યો છે.નાટુ નાટુ ગીતને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે.

એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ રામચરણ અને જુનિયર એનટીઆરે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં અજય દેવગન, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ, રે સ્ટિવેન્સન જેવા સ્ટાર્સ પણ છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">