Baarish Aa Gayi Hai : પ્રિયંકા ચાહર ચૌધરીનું નવું સોંગ ‘બારીશ આ ગઈ હૈ’ થયું રિલિઝ, જુઓ Video અને Lyrics
પ્રિયંકા ચાહર ચૌધરીનુ નવું સોંગ રિલિઝ થયુ છે. બારિશ આ ગઈ ગીતમાં પ્રિયંકા ફરી એકવાર જોવા મળી છે. આ ગીત ઝી મ્યુઝિક કંપની દ્વારા લોન્ચ કરવામા આવ્યું છે. જે ગીતની ગાયિકા પ્રતિક્ષા શ્રીવાસ્ત છે

પ્રિયંકા ચાહર ચૌધરી મનોરંજન જગતની લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેત્રી છે તેના વિશાળ ચાહકો છે. ત્યારે આજે પ્રિયંકા ચાહર ચૌધરીનુ નવું સોંગ રિલિઝ થયુ છે. બારિશ આ ગઈ ગીતમાં પ્રિયંકા ફરી એકવાર જોવા મળી છે. આ ગીત ઝી મ્યુઝિક કંપની દ્વારા લોન્ચ કરવામા આવ્યું છે. જે ગીતની ગાયિકા પ્રતિક્ષા શ્રીવાસ્ત છે તેમજ તેના લિરિક્સ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ ગીતમાં ખુદ પ્રિયંકા દેખાઈ રહી છે.
બિગ બોસ 16થી લોકપ્રિયતા મેળવનાર પ્રિયંકા તેના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તે અવાર નવાર પોસ્ટ મુકીને ચાહકો સાથે સંવાદ કરતી રહે છે. ત્યારે પ્રિયંકાની કારકિર્દીમાં વધારો થઈ રહ્યો છે. પ્રિયંકા તેના નવા પ્રોજેક્ટને લઈને ઉત્સાહિત હતી અને તેણે તેના ચાહકોને તેની એક ઝલક પણ પોસ્ટ દ્વાર આપી હતી જે બાદ આજે ગીત રિલિઝ થયુ છે.
(Video Credit: Zee Music Company)
Baarish Aa Gayi Hai Song Lyrics:
બારિશ આ ગયી હૈ તુ ભી આજા સનમ બારિશ આ ગયી હૈ તુ ભી આજા સનમ
બહોમે લેકે તુઝકો બહોમે લેકે તુઝકો ભીગેંગે હેમ
બારિશ આ ગયી હૈ તુ ભી આજા સનમ બારિશ આ ગયી હૈ તુ ભી આજા સનમ
સાવન કા મહિના હૈ તેરે સાથ જીના હૈ ભીગી ભીગી બંધો ને ચેન મેરા ચાઇના હૈ
સાવન કા મહિના હૈ તેરે સાથ જીના હૈ ભીગી ભીગી બંધો ને ચેન મેરા ચાઇના હૈ
યાદ તેરી અરહી હૈ યાદ તેરી અરહી હૈ તેરી કસમ બારિશ આ ગયી હૈ તુ ભી આજા સનમ
બારિશ આ ગયી હૈ તુ ભી આજા સનમ બહોમે લેકે તુઝકો બહોમે લેકે તુઝકો ભીગેંગે હેમ
બારિશ આ ગયી હૈ તુ ભી આજા સનમ બારિશ આ ગયી હૈ તુ ભી આજા સનમ