AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant-Radhika Pre-Wedding: અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની ઇનસાઇટ તસવીરો સામે આવી, રાધિકા લાગી રહી છે બાર્બી ડોલ, જુઓ શાનદાર photo

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. માર્ચની શરૂઆતમાં ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા હતા. હવે લગ્ન પહેલા અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અનંત-રાધિકા ઇટાલીમાં ક્રૂઝ પર લક્ઝુરિયસ રીતે તેમના બીજા પ્રી-વેડિંગ ફંક્શનની ઉજવણી કરી રહ્યા છે.

Anant-Radhika Pre-Wedding: અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની ઇનસાઇટ તસવીરો સામે આવી, રાધિકા લાગી રહી છે બાર્બી ડોલ, જુઓ શાનદાર photo
Anant-Radhika Pre-Wedding
| Updated on: Jun 02, 2024 | 4:40 PM
Share

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. માર્ચની શરૂઆતમાં ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા હતા. હવે લગ્ન પહેલા અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અનંત-રાધિકા ઇટાલીમાં ક્રૂઝ પર લક્ઝુરિયસ રીતે તેમના બીજા પ્રી-વેડિંગ ફંક્શનની ઉજવણી કરી રહ્યા છે. આ ફંક્શનમાં આકર્ષણ વધારવા માટે ઘણા બોલિવૂડ સ્ટાર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ફંક્શનમાંથી પોપ સ્ટાર કેટી પેરીના પરફોર્મન્સનો વીડિયો સામે આવ્યો છે, હવે પાર્ટીની કેટલીક અણ દેખાતી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં અનંત અને રાધિકીની પહેલી ઝલક જોવા મળી છે.

View this post on Instagram

A post shared by yourpoookieboo (@yourpoookieboo)

રાધિકા-અનંતની પહેલી ઝલક સામે આવી

પ્રી-વેડિંગમાંથી કપલ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની એક ઝલક પણ જોવા મળી હતી. અનંત અંબાણી બ્લુ સી-સાઇડ પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળ્યા હતા જ્યારે રાધિકા મર્ચન્ટ ગુલાબી સ્લીવલેસ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ લુકમાં તે ‘બાર્બી’ જેવી લાગી રહી હતી.

રણવીર-અનન્યાએ જોરશોરથી ડાન્સ કર્યો

અનંત અંબાણીના લગ્ન પહેલાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાંથી એક વીડિયોમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને અભિનેત્રી અનન્યા પાંડે ‘તેનુ લેકે મેં જવાંગા’ ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે.

એન્ડ્રીયા બોસેલી અને રેપર પિટબુલે પરફોર્મ કર્યું હતું

લોકપ્રિય ટેનર એન્ડ્રીયા બોસેલી અને રેપર પિટબુલે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કર્યું હતું. સ્ટાર પરફોર્મરના આ પરફોર્મન્સનો વીડિયો પણ સામે આવ્યો છે.

ઈશા અંબાણીની પહેલી ઝલક સામે આવી

અનંત અંબાણીની બીજી પ્રી-વેડિંગ પાર્ટીમાંથી મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની પહેલી ઝલક પણ સામે આવી છે. ઈશા ક્રુઝ પર સનગ્લાસ સાથે ઓલ વ્હાઇટ લુકમાં પોઝ આપતી જોવા મળી હતી.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">