Allah De Bandeya Song: જાસ્મીન ભસીન અને અલી ગોનીનું લેટેસ્ટ આલ્બમ સોંગ થયુ રિલીઝ, જુઓ Lyrics અને VIDEO
જાસ્મીન ભસીન અને અલી ગોનીનું "અલ્લાહ દે બંધેયા" એ આલ્બમ રિલીઝ થયુ છે. જે "ઝોહરાજાબીન" નું તદ્દન નવું હિન્દી ગીત છે. આ ગીત બિ પ્રાકે ગાયું છે જુઓ તેનો વીડિયો અને લીરિક્સ
ટેલિવિઝન સ્ટાર જાસ્મીન ભસીન અને અલી ગોનીનું “અલ્લાહ દે બંદેયા” એ આલ્બમ રિલીઝ થયુ છે. જે “ઝોહરાજાબીન” નું તદ્દન નવું હિન્દી ગીત છે, બી પ્રાકે આ નવીનતમ હિન્દી ગીત ગાયું છે, જ્યારે અલ્લાહ દે બંદેયા ગીતના બોલ જાની દ્વારા લખવામાં આવ્યા છે, જેમાં બી પ્રાક દ્વારા સંગીત આપવામાં આવ્યું છે, અને આ તદ્દન નવો મ્યુઝિક વિડિયો 24 જુલાઈ, 2023 ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો.
(video credit- DM- Desi Melodis)
Allah De Bandeya Song Lyrics:
તુ મેરે કોલ કોલ રહે અલ્લાહ દે બંદેયા તુ મેરે કોલ કોલ રહે અલ્લાહ દે બંદેયા તુ મેરી સુન તેરી કહે અલ્લાહ દે બંદેયા તુ મેરી સુન તેરી કહે અલ્લાહ દે બંદેયા
હો કલિયાં ફૂલ’ન ચો, હાયે તેરે બુલના ચો હો કલિયાં ફૂલ’ન ચો, હાયે તેરે બુલના ચો
તુ મેરા નામ લઈ લઈ અલ્લાહ દે બંદેયા તુ મેરે કોલ કોલ રહે અલ્લાહ દે બંદેયા તુ મેરી સુન તેરી કહે અલ્લાહ દે બંદેયા
આ, હો, હો, ઓઓ, હો, હો…
મેં પાગલ આ, દીવાની આ મૈં તેરી આ વે જાનીયા જીવે ચન્ન નુ ચાહવે તારા મૈં તૈનુ આઈદ્દા ચાહની આ
મેં પાગલ આ, દીવાની આ મૈં તેરી આ વે જાનીયા જીવે ચન્ન નુ ચાહવે તારા મૈં તૈનુ આઈદ્દા ચાહની આ
તુ ડર છડ દે જગ દા આ મેરે સીને લગ જા તુ ડર ચડ દે જગ દા આ મેરે સીને લગ જા
તુ મેરે જોડી ચ ના બેહ અલ્લાહ દે બંધેયા તુ મેરે કોલ કોલ રહે અલ્લાહ દે બંધેયા તુ મેરી સુન તેરી કહે અલ્લાહ દે બંધેયા
મુઝે લેકે ચલ તેરે ઘર કી તરફ મૈં ભી દેખ લેકે ક્યા ક્યા આતા હૈ મુઝે લેકે ચલ તેરે ઘર કી તરફ મૈં ભી દેખ લેકે ક્યા ક્યા આતા હૈ
હો મેરે મહેલોં મેં આયે ના ફકીર ભી કોય ઓહ તેરી ઝોપડી મેં સુના હૈ ખુદા આતા હૈ (ખુદા આતા હૈ)
તેરે તન પેડ વી લખે ને ગરમી ચડ એ ચડ જાયે આ તુ કુદરત દા કરિશ્મા એ તે રબ જી સજજી બહ ધોલા
વે હાં ધોલા વે હાં ધોલા તેરા કિન્ના સોહના નામ ધોલા વે હાં ધોલા વે હાં ધોલા તેરા કિન્ના સોહના નામ ધોલા
કોય તેરે તન સિક્કે વે હો કિવં દુઃખ સેયા જંદે કિવં ગરબત વિચાર રેહ કે વી ખુશ રેયા જાંદે
બુરી દુનિયા બુરી નીયાત તે બુરિયાં નજરાં વાલે લોગ સમાજ કે લાશ તે ખા ગયે માન ઓહ મેરા દિલ દે કાલે લોગ
ઓહ મેરે કોલ સબ એ મેરે કોલ સકૂન નાઈ તેરે કોલ હોતે હૈં અલ્લાહ દે બંધેયા તુ મેરે કોલ કોલ રહે અલ્લાહ દે બંધેયા તુ મેરી સુન તેરી કહે અલ્લાહ દે બંધેયા
આ, હો, હો, ઓઓ
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો